બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Rahul Gandhi got angry at Gehlot in distribution of tickets

દિલ્હી / આવાજ નીચે! ટિકિટની વહેંચણીમાં ગહેલોત પર લાલઘૂમ થયા રાહુલ ગાંધી, સોનિયાએ ઈશારે કર્યા બન્ને શાંત, વિકલ્પ હતો મુદ્દો

Kishor

Last Updated: 12:17 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સીએમ અશોક ગેહલોત વચ્ચે દલીલ થયા વાતાવરણ ગરમાયું હતું

  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારી
  • કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ડખ્ખો
  • રાહુલ ગાંધી અને સીએમ અશોક ગેહલોત વચ્ચે દલીલ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બોલાવાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સીએમ અશોક ગેહલોત વચ્ચે દલીલ થયા વાતાવરણ ગરમાયું હતું. બાદમાં બન્ને વચ્ચે સોનિયા ગાંધી એ માથ્ય્સથી કરી ઈશારો ઇશારોમાં સમજાવી દીધા હતા.

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજસ્થાનની તમામ બેઠકો માટેના ઉમેદવારોના નામ હજુ સુધી કેમ નક્કી કરવામાં આવ્યા નથી? તેવો સવાલ ઉઠાવી રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી હતી. જેના જવાબમાં સીએમ ગેહલોતે ગરમ થઇ ગયા હતા અને તેઓએ અવાજ ઊંચો કરીને જવાબ આપતા બંને વચ્ચે ભારે દલીલ થઈ હતી. રાહુલ ગાંધીએ ગેહલોતને કહ્યું, તમે ત્રણ મહિના પહેલા એમ કહેતા હતા કે અમારી સરકાર સામે નહીં પરંતુ કેટલાક ધારાસભ્યો સામે નારાજગી છે. હવે તમે એવું કહો કે તમારી સામે કોઈ વિકલ્પ નથી, તો આવી બેઠકો પર અન્ય નેતાગીરી કેમ ન ઉતારી? તના પર ગેહલોત ઉગ્ર થઇ ગયા હતા.

 

બાદમાં સોનિયા ગાંધીએ ગેહલોતને ધીમેથી બોલવાનું અને રાહુલને ઈશારા થકી શાંત રહેવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં 65 થી 70 ઉમેદવારોના નામ ફાઇનલ થયા છે જ્યારે બાકી રહેતા 35 નામો માટે આવતીકાલની બેઠકમાં ફાઇનલ થશે. નોંધનિય છે કે કોંગ્રેસે પ્રથમ ત્રણ યાદીમાં 200માંથી 95 નામોની જાહેરાત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ