બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Quarrel between husband and wife, loss in business and job, Thursday will be painful for the people of this zodiac sign, see today's horoscope
Vishal Dave
Last Updated: 07:18 AM, 29 February 2024
મેષ (અ.લ.ઈ)
ADVERTISEMENT
આ રાશિના જાતકોને જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાશે, કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે, વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે
વૃષભ (બ.વ.ઉ)
આ રાશિના જાતકોને પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે માનસિક ચિંતાઓ રહેશે પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે
મિથુન (ક.છ.ઘ)
આ રાશિના જાતકોને ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય. માનસિક શ્રમમાંથી મુક્ત બનાશે, કામના ભારને હળવો કરી શકશો, સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે
કર્ક (ડ.હ)
આ રાશિના જાતકોને સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય, બહારગામના કામકાજથી લાભ જણાય, સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય, કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય, મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય, કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું, માનસિક અશાંતિમાં રાહત અનુભવશો
કન્યા (પ.ઠ.ણ.)
ADVERTISEMENT
કન્યા રાશિના જાતકોને નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને,વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે, ઉત્તમ આનંદ મેળવી શકશો,ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોનેમિત્રોને સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે, હિસાબી કામકાજમાં સાવધાની રાખવી, આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય, નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા
વૃશ્ચિક (ન.ય.)
વૃશ્ચિક રાશિના જાતકોને ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય, વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું, ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય, આરોગ્યની ખાસ કાળજી લેવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોનેપારિવારિક કામમાં વ્યસ્તતા રહેશે, અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં, વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી, સગા-સંબંધીઓમાં તણાવ જણાશે
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે, જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે, થોડી બેચેની અને કામની ચિંતા રહેશે, કામકાજ સામાન્ય સંભાળીને કરવું
કુંભ ( ગ.શ.સ.ષ.)
કુંભ રાશિના જાતકોને પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે, વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું, વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે, માનસિક અસ્વસ્થતા અનુભવશો
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોના વિલંબમાં પડેલા કામો પૂરાં થશે, ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય, કામની હળવાશ અનુભવશો, દૈનિક વ્યવસાયથી લાભ થશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.