બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Protest against film "Khappar" in Rajkot

અવેરનેસ? / વડોદરા પોલીસની ફિલ્મ "ખપ્પર"નો કરણી સેનાએ કર્યો વિરોધ, ગબ્બરસિંહ બાપુ છે કારણ, જુઓ આરોપ મુજબ શું કર્યું છે ખોટુ ચિત્રણ

Vishal Khamar

Last Updated: 12:06 AM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે ખપ્પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. ત્યારે આ ફિલ્મ ખપ્પરનો રાજકોટમાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

  • રાજકોટમાં ફિલ્મ "ખપ્પર"નો વિરોધ 
  • પોલીસ અવેરનેસ નિર્મિત ફિલ્મનો વિરોધ
  • કરણી સેનાએ કર્યા આક્ષેપ

 શહેરીજનો વ્યાજખોરોના દુષણમાં ન ફેલાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા  "ખપ્પર " નામની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. ત્યારે આ ફિલ્મના માધ્મયમથી લોકો વ્યાજખોરોની જાળમાં ન ફસાય અને જો કોઈ વ્યાજખોર વધુ પૈસા માંગતો હોય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવા માટે તેઓને જાગૃત કરતી આ શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. 

શોર્ટ ફિલ્મમાં પોલીસ વિભાગના જ અધિકારીઓ કલાકાર તરીકે ભૂમિકા ભજવી
ફિલ્મમાં પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ દ્વારા આ  "ખપ્પર " શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા પોતે આ ફિલ્મમાં રોલ ભજવીને તેઓએ પણ પોતાની અંદર રહેલ કલાકારાને બહાર લાવવા પ્રયત્ન કર્યો છે. 

કરણી  સેનાના આગેવાને આક્રોશ વ્યક્ત કર્યો
આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને ખોટું ચિત્રણ કર્યાનો આક્ષેપ કરણી સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેથી કરણી સેનાના આગેવાન જે.પી. જાડેજાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે ફિલ્મમાં ગબ્બરસિંહ બાપુનાં પાત્રને લઈને વિવાદ થયો છે. ફિલ્મમાં ગબ્બરસિંગ બાપુ નામની વ્યક્તિ જે વ્યાજનો વેપાર કરે છે. જેને લઈને કરણી સેનામાં રોષ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ