બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Priyanka Chopra reached Siddhivinayak temple with daughter Malti, VIDEO viral

SHORT & SIMPLE / નાનકડી દીકરી સાથે સિદ્ધિવિનાયકના દર્શને પહોંચેલી પ્રિયંકા ચોપરા થઇ ટ્રોલ, લોકોએ પૂછ્યું 'ફોટો કે વીડિયોગ્રાફી...'

Megha

Last Updated: 10:25 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડમાંથી ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરા હાલ મુંબઈમાં છે અને ગઇકાલે તે દીકરી સાથે પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.

  • પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી
  • પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે કર્યા દર્શન 
  • યુઝર્સે આ કારણે ટ્રોલ કરવાનું શરૂ કર્યું 

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં મુંબઈમાં છે. હાલ જ તે અંબાણીના સ્થાન પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થઈ હતી અને એ બાદ તે તેની આવનારી વેબ સિરીઝ 'સિટાડેલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પરિણીતી ચોપરાની સગાઈ સમારોહ સુધી રહેશે.

નોંધનીય છે કે ગુરુવારે તેને હોલીવુડના તેના બીજા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. બોલિવૂડમાંથી ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા હાલ મુંબઈમાં છે અને ગઇકાલે તે પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. પ્રિયંકાની સાથે તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ પણ જોવા મળી હતી. 

યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું 
પ્રિયંકા મંદિરમાં હતી ત્યારે તેની સાથે આવેલા લોકો મોબાઈલથી વીડિયો બનાવી રહ્યા હતા, જેના કારણે તે ટ્રોલ થઈ હતી. એક યુઝરે કહ્યું, તેઓ ફોટા પાડી રહ્યા છે અને વિડિયોગ્રાફી કરી રહ્યા છે જ્યારે આ બધુ પ્રતિબંધિત છે. જો કોઈ સેલિબ્રિટી છે તો તેના માટે કોઈ નિયમ નથી. આ સિવાય બીજા યુઝરે લખ્યું કે અમારા માટે ફોટોગ્રાફ્સ લેવાની મનાઈ છે. આ ભેદભાવ શા માટે પ્રભુ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ