બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Priyanka chopra ekta kapoor actress who froze eggs after age of 30

મનોરંજન / 30 વર્ષની ઉંમર બાદ કેમ એગ્સ ફ્રીઝ કરાવી રહી છે પ્રિયંકા ચોપરા-એકતા કપૂર જેવી બોલિવૂડ હસ્તીઓ? કહ્યું લગ્ન કરીને મા બનવું છે પણ...

Arohi

Last Updated: 02:20 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Priyanka Chopra Ekta Kapoor: બોલિવુડમાં ઘણી એક્ટ્રેસ છે જે 30ની ઉંમર બાદ પોતાના એગ્સને ફ્રીઝ કરાવી ચુકી છે. આ લિસ્ટમાં થોડા સમય પહેલા જ વધુ એક નામ જોડાયુ હતું ભાભી જી ઘર પર હૈ ફેમ નેહા પેંડસેનું.

  • એગ્સ ફ્રીઝ કરાવી રહી છે એક્ટ્રેસ 
  • 30ની ઉંમર બાદ લઈ રહ્યા છે આ નિર્ણય 
  • પ્રિયંકા ચોપડાએ પણ ફ્રીઝ કરાવ્યા છે એગ્સ 

થોડા સમય પહેલા જ ખબર આવી હતી કે ભાભીજી ઘર પર હૈ ફેમ નેહા પેંડસે હાલ માતા નથી બનવા માંગતી માટે તેમણે પોતાના એગ્સને ફ્રીઝ કરાવ્યા છે. પરંતુ એવું કરનાર તે પહેલી એક્ટ્રેસ નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા
પ્રિયંકાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "મેં 30 વર્ષની ઉંમરમાં જ પોતાના એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. કારણ કે તે સમયે મારા લગ્ન ન હતા થયા."

તનીષા મુખર્જી 
તનીષા મુખર્જી પણ 33 વર્ષની ઉંમરમાં પોતાના એગ્સ ફ્રીઝ કરાવવા માંગતી હતી પરંતુ તે સમયે ડૉક્ટરે તેને ઈનકાર કર્યો હતો. જ્યારે બાદ તેમણે 39 વર્ષની ઉંમરમાં એગ્સ ફ્રીઝ કરાવ્યા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EktaaRkapoor (@ektarkapoor)

એકતા કપૂર 
એકતા કપૂર વર્ષ 2019માં સેરોગેસી દ્વારા માતા બની હતી. તેમણે જણાવ્યું હતું, "મેં 36 વર્ષની ઉંમરમાં પોતાના એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા કારણ કે મને ખબર ન હતી કે હું ક્યારે લગ્ન કરીશ."

રાખી 
બિગ બોસ 14ના સમયે રાખી સાવંતે કહ્યું હતું કે, "હું માતા બનવા માંગુ છું અને મને મારા બાળક માટે કોઈ વિક્કી ડોનર નહીં પરંતુ પિતા જોઈએ છે. ખબર નહીં એવું ક્યારે થશે માટે હું પોતાના એગ્સ ફ્રીઝ કરાવી ચુકી છું. "

ડાયના હેડન 
પૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડને પણ પોતાના એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા અને હવે તે 3 બાળકોની માતા બની ચુકી છે. તે બિગ બોસ 2માં કન્ટેસ્ટન્ટ રહી ચુકી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mona Singh (@monajsingh)

મોના સિંહ 
3 ઈન્ડિયટ્સ ફેમ મોના સિંહ પણ 34 વર્ષની ઉંમરમાં પોતાના એગ્સ ફ્રિઝ કરાવી ચુકી છે. તેમનું કહેવું છે કે 'હવે મારા લગ્ન થઈ ચુક્યા છે અને હું મારા પાર્ટનરની સાથે વર્લ્ડ ટૂર કરવા માંગું છું.'

રિદ્ધિમા પંડિત 
રિદ્ધિમા પંડિતે થોડા દિવસો પહેલા જ જણાવ્યું હતું કે, "મેં એક વર્ષ પહેલા પોતાના એગ્સ ફ્રીઝ કરાવ્યા છે અને હવે મને બાળક પેદા કરવા માટે લગ્ન કરવાનું કોઈ પ્રેશર નથી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ