બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / prediabetes what causes symptoms seen in body what prevention do to control blood sugar

lifestyle / ડાયાબિટીઝ થાય તે પહેલા શરીરમાં દેખાવવા લાગે છે આ લક્ષણો, જાણો શું છે પ્રિ ડાયાબિટીઝ

Manisha Jogi

Last Updated: 06:18 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લાકોને પ્રિ ડાયાબિટીઝ વિશે જાણકારી હોતી નથી. બ્લડ શુગરની તપાસ કર્યા પછી જ પ્રિ ડાયાબિટીઝ વિશે જાણી શકાય છે. શરીરમાં આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ.

  • મોટાભાગના લાકોને પ્રિ ડાયાબિટીઝ  વિશે જાણકારી હોતી નથી
  • બ્લડ શુગરની તપાસથી પ્રિ ડાયાબિટીઝ વિશે જાણી શકાય છે
  • આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક બ્લડ શુગરની કરાવો તપાસ

ડાયાબિટીસ થાય તે પહેલા શરીરમાં જે લક્ષણો જોવા મળે તેને પ્રી ડાયાબિટીસ કહેવામાં આવે છે. મોટાભાગના લાકોને પ્રિ ડાયાબિટીઝ  વિશે જાણકારી હોતી નથી. બ્લડ શુગરની તપાસ કર્યા પછી જ પ્રિ ડાયાબિટીઝ  વિશે જાણી શકાય છે. પ્રિ ડાયાબિટીઝ  થાય તે સમયે લાઈફસ્ટાઈલમાં સુધારો કરવામાં આવે તો ડાયાબિટીસ થવાનું જોખમ રહેતું નથી. શરીરમાં આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ. 

પ્રિ ડાયાબિટીઝ ના લક્ષણો
કમર અને પેટ પર ચરબી-
શરીરનો BMI ઈન્ડેક્ષ વધુ હોય અને મહિલાઓની કમર 35 ઈંચથી વધુ તથા પુરુષોની કમક 40 ઈંચથી વધુ હોય તો ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. 

સ્કિન પિગ્મેંટેશન- ગરદન અને બગલવી સ્કિન વધુ કાળી તથા પિગ્મેંટેડ હોય તો તે સંકેત આપે છે કે, શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા વધી રહી છે. 

મસ્સા- અનેક વાર ગરદન તથા આસપાસના હિસ્સાઓમાં કેટલાક મસ્સાઓ દેખાવા લાગે છે. જે ઈન્સ્યુલિન રેજિસ્ટેંસનો સંકેત આપે છે, જેને પ્રિ ડાયાબિટીઝ નું લક્ષણ ગણવામાં આવે છે. 

PCOS- મહિલાઓને PCOSની સમસ્યા હોય તો તે પ્રિ ડાયાબિટીઝ નો સંકેત માનવામાં આવે છે. જેના કારણે મેદસ્વીતા વધે છે અને ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. 

હાથમાં ઝણઝણાટી- હાથમાં ઝણઝણાટીમાં તે પ્રિ ડાયાબિટીઝ નો સંકેત હોઈ શકે છે. 

એડીઓમાં સોજો- પગની એડીઓમાં સોજો આવવા લાગે તો તે પ્રિ ડાયાબિટીઝ નું લક્ષણ છે. 

થાક અને નબળાઈ- પોષણયુક્ત આહારનું સેવન કરવા છતાં થાક અને નબળાઈ લાગે તો પ્રિ ડાયાબિટીઝ નો સંકેત આપે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ