બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Possible change in Talati exam date, now likely to be held on April 30 instead of 23, Hasmukh Patel tweeted important information

BIG NEWS / તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર, હવે 23ના બદલે 30 એપ્રિલના રોજ એક્ઝામ લેવાય તેવી શક્યતા, હસમુખ પટેલનું ટ્વિટ

Vishal Khamar

Last Updated: 12:23 AM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલાટીની પરીક્ષાને લઈને ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા ટ્વિટ કરી તલાટીની પરીક્ષાનીં સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે.

  • તલાટીની પરીક્ષાને લઇ મહત્વના સમાચાર
  • પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા
  • GPSSBના અધ્યક્ષે ટ્વિટ કરીને સંભવિત તારીખ જાહેર કરી

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક પછી એક પરીક્ષાનાં પરિણામો તેમજ પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આજે ફરી પંચાયત સેવા પસંદગી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. ત્યારે આગામી 30 એપ્રિલનાં રોજ તલાટીની પરીક્ષા લેવાય તેવી સંભાવનાઓ છે. તો બીજી તરફ GPSSBએ તલાટીની પરીક્ષાનાં આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. તો સાથે સાથે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે ટ્વિટમાં એવું પણ જણાવ્યું છે કે પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા ચકાસ્યા બાદ કન્ફોર્મ પરીક્ષાની તારીખ કરાશે જાહેર કરવામાં આવશે.

GPSSB એ પહેલા 23 માર્ચ સંભવિત તારીખ જાહેર કરી હતી
16 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટ્વિટ કરીને ઉમેદવારો તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની પરીક્ષા 23 એપ્રિલનાં રોજ લેવા માંગે છે. તેવી જાહેરાત કરી હતી. પરંતું હવે નવી સંભવિત તારીખ 30 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
 

ઉમેદવારોમાં ઉત્સાહમાં આગામી સમયમાં યોજાશે તલાટીની પરીક્ષા
GPSSB દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યા બાદ સરકાર દ્વારા IPS હસમુખ પટેલની ગુજરાત પંચાયત બોર્ડનાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે આજે તેઓએ ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ પણ ટ્વિટ પર જાહેર કરતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો.

ક્યાં જીલ્લામાં કેટલી જગ્યા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ