ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 8 વર્ષ બાદ લગ્ન તૂટ્યાં, કરિયર પણ બર્બાદ, હવે આ એક્ટર સાથે એક્ટ્રેસે બીજી વાર પોતાનું ઘર વસાવ્યું, જુઓ Photos

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 8 વર્ષ બાદ લગ્ન તૂટ્યાં, કરિયર પણ બર્બાદ, હવે આ એક્ટર સાથે એક્ટ્રેસે બીજી વાર પોતાનું ઘર વસાવ્યું, જુઓ Photos

Last Updated: 08:39 AM, 17 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Pooja Batra: 47 વર્ષની પૂજા બત્રા એક સમયે ઈન્ડિયાની ટોપ મોડલ હતી. તેમણે વર્ષ 1990માં ફિલ્મ વિરાસતથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના બાદ તેમણે ઘણી ફિલ્મો કરી.

1/7

photoStories-logo

1. 2003માં કર્યા હતા લગ્ન

પોતાના કરિયરના પિક પર 47 વર્ષીય એક્ટ્રેસ પૂજા બત્રાએ વર્ષ 2003માં ન્યૂયોર્ક બેસ્ડ ડોક્ટર સોનૂ અહલૂવાલિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લગ્ન બાદ પણ ઘણી ફિલ્મોની ઓફર્સ મળી

એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે લગ્ન બાદ પણ ફિલ્મો તેના જીવનનો મહત્વનો ભાગ હતી. પૂજાએ કહ્યું કે લગ્ન બાદ પણ તેમને ફિલ્મોમાં ઘણી ઓફર્સ મળતી હતી. કામ અને લગ્નને હેન્ડલ કરવા માટે તેમણે મુંબઈથી યુએસ અને યુએસથી મુંબઈ ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમ ન થયું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. લગ્નના 8 વર્ષ બાદ પતિ સાથે ડિવોર્સ

ચોંકાવનારી વાત એ છે કે લગ્નના 8 વર્ષ બાદ પૂજાના લગ્ન જીવનમાં તિરાડ પડી. વર્ષ 2011માં એક્ટ્રેસે પતિ સાથે ડિવોર્સ અનાઉન્સ કરી કોર્ટમાં ડિવોર્સની અરજી નાખી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બોલિવુડ ફિલ્મોમાં કમબેક

રિપોર્ટ્સ અનુસાર લગ્ન બાદ પૂજા બોલિવુડ ફિલ્મોમાં કમબેક કરવા માંગતી હતી પરંતુ સોનૂ તેમના નિર્ણયના વિરૂદ્ધ હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. બાળક માટે તૈયાર ન હતી પૂજા

ત્યાં જ એમુક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સોનૂ પિતા બનવા માંગતા હતા. પરંતુ પૂજા બત્રા બાળકો માટે તૈયાર ન હતી. આજ કારણથી બન્ને અલગ થઈ ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 2019માં કર્યા બીજા લગ્ન

સોનૂ આહલૂવાલિયા સાથે ડિવોર્સ બાદ એક્ટ્રેસ પૂજા બત્રાએ વર્ષ 2019માં એક્ટર નવાબ શાહ સાથે ચુપકેથી લગ્ન કરી લીધા. એક્ટ્રેસે બાદમાં ખુલાસો કર્યો હતો કે એક બીજાને જાણવાના 5 મહિનાની અંદર જ નવાબ શાહ અને તેમણે લગ્ન કરી લીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. કોમન ફ્રેન્ડના કારણે મળ્યા હતા બન્ને

એક્ટ્રેસે કહ્યું હતું- એક જ પ્રોફેશનમાં હોવાના કારણે હું નવાબને ઓળખતી હતી. પરંતુ જ્યારે અમને એક કોમન ફ્રેન્ડે ફરીથી મળ્યા તો અમે ખૂબ જ સ્ટ્રોન્ગલી કનેક્ટ કર્યું. હાલ બન્ને સાથે લાઈફ એન્જોય કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Wedding Pooja Batra Divorce
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ