બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

VTV / ગુજરાત / Extra / police-detained-the-car-driver-for-hit-and-run-accident-near-prernatirth-derasar

NULL / પ્રેરણાતીર્થ દેરાસર પાસે હિટ એન્ડ રનનો મામલો પોલીસે કાર ચાલકની અટકાયત કરી

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદના પ્રેરણાતીર્થ દેરાસર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

મળતી માહિતી અનુસાર શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.  પ્રેરણાતીર્થ દેરાસર પાસે રોડ ક્રોસ કરી રહેલા સુરેશ ઠાકોર નામની વ્યકિતને પૂરઝડપે આવતી કારે અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાદમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે તપાસમાં આ ગાડી અભિનંદન ટ્રાવેલ્સની હોવાનુ બહાર આવ્યુ હતુ. ત્યારે હવે પોલીસે આરોપીની અટકાયત કરી છે. 

મહત્વનુ છે કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં 2 દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો. જેમા 45 વર્ષીય વ્યક્તિતનું મોત થયુ હતુ. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.ત્યારે હવે પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ