બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / બિઝનેસ / pm svanidhi scheme loan process pm svanidhi yojana repayment pm street vendor loan application

તમારા કામનું / લારી-ગલ્લાવાળાને સરકાર આપે છે વગર ગેરેન્ટીની લોન, જાણો એપ્લાય કરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ

Arohi

Last Updated: 03:49 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર PM સ્વનિધિ યોજના દ્વારા લારી-ગલ્લા વાળા લોકોને આર્થિક મદદ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ તમારા કામ-ધંધાને ફરીથી શરૂ કરી શકો છો.

  • સરકાર PM સ્વનિધિ યોજના વિશે જાણો 
  • જાણો કોણ કરી શકે છે લોન માટે એપ્લાય 
  • જાણો લોન માટેની સંપૂર્ણ પ્રોસેસ

કોરોના મહામારી શરૂ થયા બાદથી લારી ગલ્લા વાળા લોકોના જીવન પર ખરાબ અસર પડી છે. લોકડાઉનમાં આ લોકોના રોજગાર પર પણ અસર પડી છે અને તે પોતાના ઘરે પરત ફરવા મજબૂર થયા હતા. એવામાં સરકારે આ લોકોની મદદ માટે ઘણા પ્રકારની સ્કીમ શરૂ કરી છે. તેમાંથી એક સ્કીમ છે 'PM સ્વનિધિ યોજના' છે.

સરકાર PM સ્વનિધિ યોજના દ્વારા આ લારી-ગલ્લા વાળા લોકોને આર્થિક મદદ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેનાથી તે પોતાના કામ-ધંધાને ફરી શરૂ કરી શકે છે. આ યોજના હેઠળ લોકોને સરકાર વગર કોઈ ગેરેન્ટીએ 10,000 રૂપિયા સુધી લોન આપી રહી છે. જેના દ્વારા તે પોતાનું કામ શરૂ કરી શકે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો આ યોજના વિશે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો તો  આ યોજનાની જાણકારી આપીએ. 

આ લોકોને મળે છે લોનની સુવિધા 
તમને જણાવી દઈએ કે આ 'PM સ્વનિધિ યોજના'નો લાભ એ લોકોને જ મળી શકે છે જે 24 માર્ચ 2020 પહેલા પોતાનું કોઈ કામ કરે છે. આ યોજનાનો લાભ તમને 2022 માર્ચના મહિના સુધી જ મળશે. માટે જો તમારે પણ લોન જોઈએ છે તો જલ્દી જ અરજી કરો. આ યોજનાનો લાભ લેવા માટે એ વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જોઈએ જે મોબાઈલ નંબરથી લિંક્ડ હોય. 

કોલેટ્રલ ફ્રી લોનની સુવિધા 
તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ મળતી લોનના વ્યાજ પર છૂટ મળે છે. આ લોનની રાશિને ત્રણ મહિનાના હપ્તાના આધાર પર ટ્રાન્સફર કરી શકાય છે. આ લોનની ખાસ વાતએ છે કે તેમાં બેન્ક તમારી પાસે કોઈ પ્રકારની ગેરેન્ટીની માંગ નથી કરતી. આ એક કોલેટ્રલ ફ્રી લોન એટલે કે વગર ગેરેન્ટીના ફ્રી બિઝનેસ લોન છે. આ લોનની ચુકવણી તમે દર મહિને કરી શકો છે. આ લોનની ચુકવણી માટે સરકાર તમને એક વર્ષનો સમય આપે છે. 

આ લોનને લેવા માટેની પ્રોસેસ 
આ લોનને પ્રાપ્ત કરવા માટે તમે કોઈ પણ સરકારી બેન્કમાં જઈને અરજી કરી શકો છો. તેમાં તમને ફકેત્ એક ફોર્મ ફીલ કરવાનું રહેશે અને તેમની સાથે જ તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. તેના બાદ લોનના પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ