બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / pm narendra modi addresses webinar on positive impact of union budget

સંવાદ / ગ્રામિણ અર્થવ્યવસ્થાનો મોટો આધાર છે મહિલા શક્તિ, મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂર- પીએમ મોદી

Pravin

Last Updated: 01:18 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ આજે 'હર ઘર જલ' યોજના અંતર્ગત પાણી અને સ્વચ્છતા તથા કેન્દ્રીય બજેટ 2022-23ના પોઝિટિવ પ્રભાવ પર સંવાદ કર્યો હતો.

  • બજેટની પોઝિટિવ અસર પર સંવાદ
  • પીએમ મોદીએ મહિલા શક્તિ પર કરી આ વાત
  • મહિલાઓને પ્રોત્સાહન આપવાની જરૂર

પ્રધાનમંત્રી મોદીએ આજે 'હર ઘર જલ' યોજના અંતર્ગત પાણી અને સ્વચ્છતા તથા કેન્દ્રીય બજેટ 2022-23ના પોઝિટિવ પ્રભાવ પર સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, ગ્રામિણ અર્થવ્યવસ્થાનો એક મોટો આધાર આપણી મહિલા શક્તિ છે. ફાઈનાન્શિયલ ઈંફ્લુઝને પરિવારમાં મહિલાઓના આર્થિક નિર્ણયોમાં વધારે ભાગીદારી નક્કી કરી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી મહિલાઓની આ ભાગીદારીને વધારે વિસ્તાર આપવાની જરૂર છે. 

 

પીએમ મોદીના ભાષણની મોટી વાતો

  • બજેટ બાદ બજેટ ઘોષણાઓ લાગૂ કરવાની દિશઆમાં આજે આપ તમામ સ્ટેટહોલ્ડર્સ સાથેના સંવાદમાં ખૂબ જ મહત્વનો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, અમારી સરકારની પોલિસી અને એક્શનનો મૂળભૂત પ્રેરણા સૂત્ર છે. 
  • આ બજેટમાં સરાકર દ્વારા, સૈચ્યુરેશનના મોટા ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે એક સ્પષ્ટ રોડમૈપ આપવામાં આવ્યો છે. બજેટમાં પીએમ આવાસ યોજના, ગ્રામીણ સડક યોજના, જળ જીવન મિશન, નોર્થ ઈસ્ટની કનેક્ટિવિટી, ગામડાનું બ્રોડબેંડ કનેક્ટિવિટી, આવી દરેક યોજનાની જરૂરી જોગવાઈઓ કરી છે. 
  • બજેટમાં જે વાઈબ્રેંટ વિલેજ પ્રોગ્રામ ઘોષિત કરવામાં આવ્યો છે, તે આપણા સરહદી વિસ્તારના ગામડાનો વિકાસ કરવા માટે ખૂબ જ મહત્વનું છે.
  • જળ જીવન મિશન અંતર્ગત લગભગ 4 કરોડ કનેક્શનનો ટાર્ગેટ અમે રાખ્યો છે. આ ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે આપને આપની મહેનત વધારવી પડશે. મારુ દરેક રાજ્ય સરકારનો આગ્રહ છે કે, જે પાઈપલાઈન છવાયેલી છે, જે પાણી આવી રહ્યું છે, તેની ક્વાલિટી પર પણ ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. 
  • ગામડાની ડિજિટલ કનેક્ટિવિટી હવે એક aspiration પર નથી. પણ આજની જરૂરિયાત છે. બ્રોડબેંડ કનેક્ટિવિટીથી ગામડામાં સુવિધાઓ નથી મળતી. પણ આ ગામડામાં સ્કિલ્ડ યુવાનોનું એક મોટો પૂલ તૈયાર કરવામાં મદદ કરશે.
  •  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ