બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / PM Modi watched India-Australia match sitting in Narendra Modi Stadium, Amit Shah was also present, watch video

વર્લ્ડ કપ 2023 / PM મોદીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસી ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ નિહાળી, અમિત શાહ પણ હતા હાજર, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 03:05 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિય ખાતે રમાઈ રહી છે. ત્યારે મેચ જોવા માટે અનેક રાજકીય નેતાઓ, બોલિવૂડ કલાકારો, બિઝનેસમેન અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. રાત્રે વડાપ્રધાન મોદી પણ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.

  • વડાપ્રધાન વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા પહોચ્યા સ્ટેડિયમ
  • સ્ટેડિયમ ખાતે બોલિવૂડ સ્ટાર, બિઝનેસમેન, કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર
  • ઓસ્ટ્રેલિયાનાં નાયબ પ્રધાનમંત્રી પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત

વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્યારે દેશની મોટી મોટી હસ્તી તેમજ ઓસ્ટ્રેલિયાનાં નાયબ પ્રધાનમંત્રી રિચાર્ડ માર્લેસ પણ મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. 

બિઝનેસમેન, કેન્દ્રીય મંત્રી તેમજ કલાકારો મેચ જોવા અમદાવાદ આવ્યા
ત્યારે ઓસ્ટ્રેલિયાનાં નાયબ પ્રધાનમંત્રી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,  કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, તેમજ બોલિવૂડનાં સ્ટાર કલાકારો શાહરૂખ ખાન, સલમાન ખાન, કેટરીનાં કેફ, તેમજ સચિન તેડૂલકર સહિતનાં અનેક સ્ટાર ખેલાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે મેચ જોવા આવી પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ