બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / pm modi bangladesh visit who are these young achivers who met pm modi sakib al hasan nusraat faria

ઢાકા / બાંગ્લાદેશ પ્રવાસની PM મોદીની આ તસવીર વાયરલ, બાજુમાં ઉભેલી મહિલા કોણ તેની ચર્ચા

Hiralal

Last Updated: 09:25 PM, 26 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશમાં પીએમ મોદીએ દેશની કેટલાક યુવા પ્રતિભાશાળી હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી.

  • પીએમ મોદી બાંગ્લાદેશની યુવા હસ્તીઓને મળ્યાં
  • ગ્રુપ તસવીર પડાવી, જોતજોતામાં થઈ વાયરલ
  • બાંગ્લાદેશની યુવા અભિનેત્રી  નુસરત ફારિયા
  • ક્રિકેટર શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી

બાંગ્લાદેશની આ પ્રતિભાશાળી હસ્તીઓમાં ક્રિકેટર શાકિબ અલ હસન તથા યુવા અભિનેત્રી નુસરત ફારિયા પણ સામેલ હતા. પીએમ મોદીની યુવા હસ્તીઓ સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી. 

કોણ છે નુસરત ફારિયા
નુસરત ફારિયા મોડલ અને બાંગ્લાદેશી ફિલ્મોની અભિનેત્રી છે. તે ટીવી પ્રેઝેન્ટર અને રેડિયો જોકી તરીકે પણ કામ કરી ચૂકી છે. 1995 માં જન્મેલી ફારિયા ઘણી બાંગ્લા ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. 

બંગાળમાં પણ નુસરત ફારિયા છે ખૂબ લોકપ્રિય 


હકીકતમાં બાંગ્લા ફિલ્મ સરહદની બન્ને બાજુએ ખૂબ જ લોકપ્રિય છે. બાંગ્લા ફિલ્મ બાંગ્લાદેશની હોય કે હિંદુસ્તાનની, બન્ને બાજુએ ખૂબ જોવાય છે. તેને કારણે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી કલાકારોના ખૂબ ચાહકો છે. નુસરત ફારિયા ભારત અને બાંગ્લાદેશ તરફથી સંયુક્ત રીતે બનાવાયેલી ફિલ્મો આશિકી અને હીરો 420 માં પણ અભિનય કરી ચૂકી છે. આ બન્ને ફિલ્મો તેલુગુ ફિલ્મોની રિમેક છે. 

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનને પણ પીએમ મોદી સાથે કરી મુલાકાત 
બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાનને મળવું મારે માટે સૌભાગ્યની વાત છે. મને લાગે છે કે તેમનો આ પ્રવાસ બન્ને દેશો માટે લાભદાયી સાબિત થશે. તેમણે ભારતમાં લીડરશીપ ક્ષમતાને સિદ્ધ કરી દેખાડી છે. મને આશા છે કે તેઓ ભવિષ્યમાં પણ ભારતને આગળ વધારશે. ભવિષ્યમાં પણ ભારત સાથેના અમારા સંબંધો મજબૂત રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ