બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / PM Modi addresses a public meeting in Botad

ચૂંટણી પ્રચાર / PM મોદીએ બોટાદના લોકોને આપ્યું પોતાનું અંગત કામ, જનતાએ વળતો જવાબ આપ્યો ચોક્કસ કરીશું

Dinesh

Last Updated: 06:52 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં વડાપ્રધાન મોદી જનસભાને સંબોધી; તેમણે વિકાસગાથાને યાદ કરાવતા કહ્યું હતું કે, અમને તો નવા નવા કામ કરવાની ભૂખ છે

  • બોટાદમાં PM મોદી જનસભા સંબોધી
  • અમને તો નવા નવા કામ કરવાની ભૂખ છે:PM મોદી
  • 'વીજળીથી આપણે જીવનના અંધકારેને દૂર કર્યો'

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. બોટાદમાં PM મોદી જનસભા સંબોધી છે.

બોટાદમાં PM મોદી મોટી વાતો
બોટાદમાં મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણમાં 5Gનો યુગ શરૂ થઈ જવાનો છે 20 હજાર સ્કૂલ 5Gના દોરમાં પ્રવેશ કરે તે દિશામાં કામ કરાઈ રહ્યું છે તેમણે કહ્યું કે, નવી સિંચાઈ યોજના બને નવા રસ્તાઓ બને તે દિશામાં ભૂપેન્દ્ર પટેલની ટીમ પૂરી જહેમત સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભાજપનો તો સંકલ્પ છે જે સંકલ્પ લઈએ તે અમારી આંખો સામે પરિપૂર્ણ કરીએ છીએ. તેમણે કહ્યું કે, બોટાદમાં પહેલા પાણી સ્થિતી કેવી હતી એ મને ખબર છે તેમણે કહ્યું કે મને યાદ છે કે પહેલા એવું કહેવાતું દિકરીને બંદુકે દેજો પણ ધંધુકે ના દેતા.

'અમને તો નવા નવા કામ કરવાની ભૂખ છે'
PM મોદીએ કહ્યું કે અમે નળથી ઘરે સુધી પાણી પહોંચે તે માટે કામ કર્યું અમે ખતરે ખતેરે પાણી પહોંચે તે માટે કામ કર્યું તેમણે કહ્યું આટલું જ કામ કરી એમે અટક્યા નથી નવા નવા કામ સોધીને કામ કરીએ છીએ અમેને તો નવા નવા નવા કામ કરવાની ભૂખ છે. તેમણે કહ્યું આ ચૂંટણી માત્ર ગુજરાતના પાંચ વર્ષ માટે નથી આ ચૂંટણી ગુજરાત 25 વર્ષના ઉજ્જવળ ભવિષ્ય માટેની છે.

'વીજળીથી આપણે જીવનના અંધકારેને દૂર કર્યો'
 PM મોદીએ કહ્યું કે, વીજળીની કેવી સ્થિતી હતી તે મને યાદ છે પહેલા મને લોકો કહેતા કે, વાળું સમય સાહેબ વીજળી આપજો જ્યારે આપણે 24 ક્લાક વીજળી આપી છે લોકોને 24 કલાક વીજળી મળવાથી લોકોના જીવનના અંધકાર દૂર થયા છે

'મારુ એક કામ કરશો'
તેમણે કહ્યું કે, મારો એક અંગત કામ છે તમે કરશો! જેમાં જનતાએ વળતો જવાબ આપ્યો ચોક્કસ કરીશું ત્યારે PM કહ્યું કે, તમે બધાને ઘેર જઈ કહેજો કે નરેન્દ્ર ભાઈ બોટાદમાં આવ્યા તા અને નમસ્તે કહેવડાવ્યા છે તેમજ વડીલોને મારા પ્રણામ પહોંચાડશો જેનાથી મને તેમના આશીર્વાદ મળે તો હું ખૂબ શક્તિથી દેશ માટે કામ કરી શકું
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ