બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / pm kisan yojana due to which mistakes the 15th instalment can get stuck

તમારા કામનું / જો તમે પણ આ 3 ભૂલકરી દેશો , તો અટકાઇ જશે પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો, જાણો કારણ

Bijal Vyas

Last Updated: 04:33 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોને કારણે તમારા હપ્તા અટકી શકે છે? કદાચ નહીં, પરંતુ તમારા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે. તો આવો જાણીએ વિગતે...

  • આ સ્કીમમાં દર ચાર મહિને 2-2 હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે
  • તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો, તો તમારે ઈ-કેવાયસી કરાવવું જોઈએ
  • તમામ લાભાર્થીઓ માટે જમીનની ચકાસણી કરાવવી ફરજિયાત છે.

PM Kisan Yojana:તમે શહેરમાં રહો છો કે દૂરના ગામમાં છો તો તમે પાત્ર છો, તો તમને સરકારી યોજનાઓનો લાભ મળે છે. સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. તેમાં પેન્શન, રાશન, આવાસ, રોજગાર અને વીમા જેવી બીજી ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં, એક એવી યોજના છે જેનો સીધો ફાયદો એવા ખેડૂતોને થાય છે જેઓ ગરીબ વર્ગમાંથી આવે છે અથવા જરૂરિયાતમંદ છે. હકીકતમાં અહીં વાત કરી રહ્યા છીએ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની. આ સ્કીમમાં દર ચાર મહિને 2-2 હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે એટલે કે કુલ 6 હજાર રૂપિયા વાર્ષિક, પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોને કારણે તમારા હપ્તા અટકી શકે છે? કદાચ નહીં, પરંતુ તમારા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે. તો આવો જાણીએ વિગતે...

Topic | VTV Gujarati

આ ભૂલોને ના કરો, નહીંતો અટકી શકે છે હપ્તો
ભૂલ નંબર : 1

જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો અથવા નવા જોડાયેલા છો, તો તમારે ઈ-કેવાયસી કરાવવું જોઈએ. આ યોજના સાથે સંકળાયેલા દરેક લાભાર્થી માટે જરૂરી છે. જો કોઈ કારણોસર તમે આ કામ પૂર્ણ ન કરો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો.

  • જો તમે ઇ-કેવાયસી કરાવવા માંગતા હોય, તો તમે ઓફિશિયલ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જઇને જાતે ઇ-કેવાયસી કરાવી શકો છો.
  • આ સિવાય તમે તમારી નજીકની બેંકમાં જઈને ઈ-કેવાયસી કરાવી શકો છો.
  • તે જ સમયે, તમે ઇ-કેવાયસી કરાવવા માટે તમારા નજીકના સીએસસી સેન્ટર પર પણ જઈ શકો છો.

ભૂલ નંબર : 2
યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે વધુ એક કામ કરાવવું જરૂરી છે અને તે છે ભૂ-સત્યાપન. જો તમે આ કામ ન કરાવો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. સરકાર દ્વારા પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તમામ લાભાર્થીઓ માટે જમીનની ચકાસણી કરાવવી ફરજિયાત છે.

Topic | VTV Gujarati

ભૂલ નંબર : 3
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે વધુ એક કામ કરાવવું મહત્વપૂર્ણ છે, કારણ કે જો આ કામ ન કરવામાં આવે તો પણ તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. ખરેખર, તે કામ તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાનું છે. જો તમે હજુ સુધી આ કામ ન કર્યું હોય તો તરત જ કરી લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ