બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / personal loan tips in these 5 bank

તમારા કામનું / આ 5 બેંક સૌથી ઓછા વ્યાજ દર પર આપી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન, અહીં જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Arohi

Last Updated: 04:39 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને અચાનક પૈસાની જરૂર હોય અને તમારી પાસે ગેરેન્ટી તરીકે રાખવા માટે કોઈ પ્રોપર્ટી નથી તો તમારા માટે પર્સનલ લોન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

  • પર્સનલ લોન લેતા પહેલા ધ્યાનમાં રાખો આ વસ્તુઓ 
  • વગર ગેરેન્ટીએ મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન
  • આ 5 બેંકો આપી રહી છે સસ્તા દરે લોન 

પર્સનલ લોન એ એક એવી લોન છે જેનો તમે કોઈપણ કોલેટરલ ગેરંટી વિના મેળવી શકો છો. જો તમને તમારા બાળકના લગ્ન, બીમારી વગેરે ખર્ચ માટે અચાનક 5 લાખ રૂપિયાની જરૂર પડી હોય, તો દેશમાં પાંચ બેંકો એવી છે જે ખૂબ જ સસ્તા દરે પર્સનલ લોન આપી રહી છે. આવો જાણીએ આ બેંકો વિશે.

PNB બેંક 
પંજાબ નેશનલ બેંક જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. આ બેંક તેના ગ્રાહકોને માત્ર 9.8 ટકાના વ્યાજ દરે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન ઓફર કરી રહી છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર
ત્યાં જ બેંક ઓફ મહારાષ્ટ્ર પણ તેના ગ્રાહકોને ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરી રહી છે. જો તમે 5 વર્ષ માટે 5 લાખની પર્સનલ લોન લો છો, તો બેંક તમને 8.9 ટકાના વ્યાજ દરે લોન ઓફર કરે છે.

યસ બેંક
યસ બેંક તેના ગ્રાહકોને 5 વર્ષ માટે 5 લાખની લોન પર 10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોએ દર મહિને 10,624 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

SBI
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 10.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને દર મહિને 10,759 EMI તરીકે ચૂકવવા પડશે.

BOB
બેંક ઓફ બરોડા ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 5 વર્ષના સમયગાળા માટે 10.2 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ