બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Paytm has announced Fasteg will be closed on this date, know how long Wallet will last

મોટી જાહેરાત / Paytm એ કર્યું એલાન: આ તારીખે બંધ થઈ જશે ફાસ્ટેગ, જાણો ક્યાં સુધી ચાલશે Wallet

Pravin Joshi

Last Updated: 04:48 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI દ્વારા Paytm બેંક પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય બાદ ઘણા ગ્રાહકોમાં મૂંઝવણ છે. ઘણા લોકો જાણવા માંગે છે કે શું તેઓ ભવિષ્યમાં વોલેટ, ફાસ્ટેગ, યુપીઆઈ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

RBI દ્વારા Paytm બેંક પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય બાદ ઘણા ગ્રાહકોમાં મૂંઝવણ છે. ઘણા લોકો જાણવા માંગે છે કે શું તેઓ ભવિષ્યમાં વોલેટ, ફાસ્ટેગ, યુપીઆઈ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

Topic | VTV Gujarati

વેબસાઇટ પર મહત્વપૂર્ણ અપડેટ

ગ્રાહકોની મૂંઝવણ દૂર કરવા Paytmએ આખરે મોટી માહિતી આપી. Paytm વેબસાઈટ પર મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. કંપનીએ તેની વેબસાઇટ પર કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો આપ્યા છે. તો ચાલો જાણીએ તમારા આવા પ્રશ્નોના જવાબ.

શું તમે ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશો?

Paytm એ Fastag વિશે કહ્યું, હા તમે Paytm બેંકના FASTag/NCMC કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો કે, તમે તેને 15 માર્ચ પછી રિચાર્જ કરી શકશો નહીં.

Paytmને પડતા પર પાટું! લાગ્યો વધુ એક ઝટકો, હવે ડાયરેક્ટરે જ કંપનીને કહી  દીધા રામરામ | Paytm gets another blow, Paytm Payment Bank director resigns

શું Wallet કામ કરવાનું ચાલુ રાખશે?

હા, જ્યાં સુધી વોલેટમાં બેલેન્સ હશે ત્યાં સુધી યુઝર્સ તેમના પૈસા અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે. જો કે, તમે 15 માર્ચ પછી વોલેટમાં જમા કરી શકશો નહીં.

 ટિકિટ બુક કરાવી શકશે

Paytm એપ સેવા કોઈપણ સમસ્યા વિના ચાલુ રહેશે. વપરાશકર્તાઓ Paytm નો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી શકે છે. તમે અહીં મૂવી અને અન્ય મુસાફરીની ટિકિટ બુક કરી શકશો.

શું સાઉન્ડબોક્સ આગળ કામ કરશે?

Paytm QR કોડ, Paytm Soundbox અથવા Paytm કાર્ડ મશીન ભવિષ્યમાં પણ કામ કરવાનું ચાલુ રાખશે.

Paytm ને લઈને વધુ એક મોટા સમાચાર: હવે 10 ટકા કરી દેવાઈ આ લિમિટ, જાણો અપડેટ  | Another big news about Paytm limit has been reduced to 10 percent, know  the update

રિચાર્જ અને બિલ ચુકવણી

હા, Paytm પર રિચાર્જ અને બિલ પેમેન્ટની સુવિધા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. UPI સાથે કનેક્ટ થવાથી આ સુવિધાઓ મળતી રહેશે.

વધુ વાંચો : ક્રેડિટ કાર્ડ બંધ કરાવતા પહેલાં આટલું અવશ્ય ધ્યાન રાખજો, નહીં તો લૂંટાઇ જશો!

Paytm બેંકમાં પૈસા સુરક્ષિત 

Paytm બેંકમાં નાણાં સુરક્ષિત છે અને ગ્રાહકો 15 માર્ચ પહેલા તેમની થાપણો ઉપાડી, ઉપયોગ અથવા અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ