બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Pak vs Aus: Australian Batter David Warner celebrated his century in pushpa style

પુષ્પારાજ / ઝૂકેગા નહીં..! પાકિસ્તાન સામે શતક જડી દેતા જ ડેવિડ વોર્નર બન્યો પુષ્પા, મિનિટોમાં વાયરલ થયો વીડિયો

Vaidehi

Last Updated: 07:59 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aus vs PAK: ઑસ્ટ્રેલિયાનાં મોટા ખેલાડી ડેવિડ વૉર્નરે પાકિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ મેદાન પર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં ઊજવણી કરી.

  • Aus vs PAKમાં ઑસ્ટ્રેલિયાએ મચાવી ધૂમ
  • ઈનિંગ દરમિયાન ડેવિડ વૉર્નરે સદી ફટકારી
  • સદી બાદ મેદાન પર પુષ્પા સ્ટાઈલમાં કરી ઊજવણી

Aus vs PAK World Cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે મોટી મેચ ચાલી રહી છે. આ મેચમાં ઑસ્ટ્રેલિયાનાં ધાકડ બેટર ડેવિડ વોર્નરે સદી ફટકારી છે. ખાસ વાત તો એ છે કે ડેવિડે મેદાન પર સદી ફટકાર્યા બાદ સાઉથ સ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં પોઝ આપતાં દેખાયા.

પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની મેચ ચાલી રહી છે. બેંગલોરનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચાલુ આ મેટમાં ઑસ્ટ્રેલિયાએ પોતાની મજબૂત પકડ બનાવી છે. ઑસ્ટ્રેલિયાનાં મજબૂત ખેલાડી એવા ડેવિડ વૉર્નરનો આ મેચનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં વૉર્નર સેન્યુરીનું સેલિબ્રેશન પુષ્પાની સ્ટાઈલમાં કરી રહ્યાં છે.

પુષ્પા સ્ટાઈલમાં ડેવિડ વૉર્નર
ઑસ્ટ્રેલિયાનાં લેફ્ટ હેડર ઓપનિંગ બેટર ડેવિડ વૉર્નરે પાકિસ્તાન સામેની આજની મેચમાં સદી ફટકાર્યા બાદ આ ડાન્સ કર્યો હતો. આ ડાન્સ જોઈને ભારતીય ફેન્સ ઘેલાં બન્યાં હતાં.  ઈનિંગની 30મી ઓવરમાં પાકિસ્તાની બોલર મોહમ્મદ નવાઝની બોલ પર સિંગલ લઈને ડેવિડ વૉર્નરે સદી પૂરી કરી હતી. સદી બનાવ્યાં બાદ મેદાન પર ડેવિડ ખુબ ખુશ નજર આવી રહ્યાં હતાં.

અલ્લૂ અર્જુનનાં ફેન છે ડેવિડ
ડેવિડ વૉર્નર કંઈ પહેલી વખત ક્રિકેટનાં મેદાન પર પુષ્પા સ્ટાઈલમાં નથી જોવા મળ્યાં. આ પહેલા પણ ઘણી વખત ઑન ધ ફીલ્ડ અને ઑફ ધ ફીલ્ડ ફેન્સને ડેવિડ વૉર્નરની પુષ્પાની ઝલક જોવા મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ