નાપાક કૃત્ય / IMBL નજીકથી માંગરોળની બોટ ઉઠાવી ગયું પાકિસ્તાન, સાત માછીમારોને કરાંચી લઈ જવાયા 

  Pak Coast Guard apprehends Indian fishing boat 'Tulsi Maiya' with 7 fishermen aboard

પાકિસ્તાનની ફરી એક વાર નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 7 માછીમારો સાથે માંગરોળની બોટનું અપહરણ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ