બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Open bullies with handkerchiefs in their mouths and swords in their hands, big bus-stations like airports have become, when will the government provide the same security?

બનાસકાંઠા / મોઢે રૂમાલ અને હાથમાં તલવાર લઈને ખુલેઆમ દાદાગીરી, એરપોર્ટ જેવા મોટા બસ-સ્ટેશન બની ગયા, એવી જ સુરક્ષા ક્યારે આપશે સરકાર?

Vishal Khamar

Last Updated: 11:33 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં પાલનપુર એસટી બસ સ્ટેશન પર અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે પાલનપુર એસટી ડેપોમાં કેટલાક અસામાજીક તત્વો ખુલ્લી તલવાર સાથે ફરતાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • પાલનપુર ST ડેપોમાં અસામાજિક તત્વોનો આતંક  
  • ST ડેપોમાં થયેલી તોડફોડની ઘટના CCTVમાં થઈ કેદ
  • 20થી 25 યુવકોના ટોળાએ દુકાનમાં કરી તોડફોડ

બનાસકાંઠાનાં પાલનપુર એસટી બસ સ્ટેશન પર કેટલાક અસામાજિક તત્વોઓએ ખુલ્લી તલવાર સાથે ફરતા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે બસ સ્ટેન્ડ પર સુરક્ષાનો પણ અભાવ હોવાથી મોટી ઘટના બને એવા એંધાણ છે. ત્યારે નવા એસટી બસ સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા સામે સવાલો છે.

પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
પાલનપુર એસટી ડેપોમાં અસામાજિક તત્વોનો આતંક મચાવ્યો હતો. ત્યારે એસટી ડેપોમાં થયેલી તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. એસટી ડેપોમાં તલવાર સાથે ઘુસેલા અસામાજીક તત્વોએ દુકાનોમાં તોડફોડ કરી હતી. જેમાં 20 થી 25 યુવકોનાં ટોળાએ દુકાનમાં તોડફોડ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

 

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Police ST bus stand complaint તોડફોડ પોલીસ બનાસકાંઠા banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ