બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / One nation One Election panel will meet at ramnath kovind house to discuss the roadmap of it

મીટિંગ / One Nation One Election: એક દેશ, એક ચૂંટણી મુદ્દે આજે દિલ્હીમાં હાઇલેવલ બેઠક, રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કરાશે મહામંથન

Vaidehi

Last Updated: 08:10 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 સપ્ટેમ્બરનાં રોજ બનાવવામાં આવેલ 8 સદસ્યીય ઉચ્ચ-સ્તરીય સમિતિ આજે દિલ્હી ખાતે One Nation One Election મુદે ચર્ચા કરશે.

  • આજે દિલ્હી ખાતે થશે હાઈ લેવલ સમિતિની બેઠક
  • વન નેશન વન ઈલેક્શન મુદે તૈયાર થઈ શકે છે રોડમેપ
  • પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં થશે મંથન

એક દેશ એક ચૂંટણી: વન નેશન વન ઈલેક્શન મુદે આજે શનિવારે દિલ્હીમાં હાઈ લેવલ સમિતિની બેઠક થવા જઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં આવાસ પર સવારે 11 વાગ્યે આગળનાં રોડમેપ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં 8 સદસ્યવાળી ઉચ્ચ સ્તરીય સમિતિને આપવામાં આવેલ હકોનાં આધારે આગળની કામગીરી અંગે મંથન થઈ શકે છે.

કોણ-કોણ છે આ સમિતીમાં?
બેઠકની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. 2 સપ્ટેમ્બરનાં 8 સદસ્યવાળી ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદ, નાણાપંચનાં પૂર્વ અધ્યક્ષ એન.કે.સિંહનું નામ શામેલ છે. જો કે કોંગ્રેસ નેતા અધીર રંજને પત્ર લખીને આ સમિતિમાં જોડાવાથી ઈનકાર કર્યો હતો.

અધીર રંજન ચૌધરીએ સમિતિનો સદસ્ય બનવાથી કર્યો ઈનકાર
અધીર રંજન ચૌધરીએ એવું કહીને સમિતિથી અલગ રહેવાનો નિર્ણય કર્યો કે "સામાન્ય ચૂંટણીનાં થોડા મહિનાઓ પહેલા, બંધારણીય રીતે શંકાસ્પદ, વ્યવહારિક રીતે અસંભવિત અને તાર્કિક રીતે બિનઅસરકારક વિચારને રાષ્ટ્ર પર ધકેલી દેવાનો એકાએક પ્રયાસ, સરકારના ગુપ્ત હેતુઓ દર્શાવે છે.આ સંપૂર્ણપણે એક દેખાડો છે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ