બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / One kg onion will be available for Rs 25 in Ahmedabad, Chanadaal and flour will be sold at subsidized rates: Government's new initiative to provide relief to the people.

સસ્તા સ્ટોલ / અમદાવાદમાં 25 રૂપિયામાં મળશે એક કિલો ડુંગળી, રાહતદરે ચણાદાળ અને લોટનું વેચાશે: લોકોને રાહત આપવા સરકારની નવી પહેલ

Vishal Khamar

Last Updated: 10:41 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજારમાં મોંઘીદાટ વેચતી ખાદ્યસામગ્રી સામે સરકાર રાહત દરે આપી રહી છે. ત્યારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ નાફેડનાં બેનર સાથે વાહનોમાં સ્ટોલ લાગ્યા હતા. સરકારની પહેલને લોકોએ પણ આવકારી હતી.

  • બજારમાં મોંઘીદાટ વેચાતી ખાદ્યસામગ્રી સામે સરકારની રાહત
  • રાહત દરે સરકાર આપી રહી છે ડુંગળી, ચણાદાળ અને લોટ
  • સરકારની પહેલને લોકોએ પણ આવકારી

રોજબરોજ ઉપયોગમાં લેવાતી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ આસામાને પહોંચી ગયા છે, મોંઘવારીનો માર પણ પ્રજા સહન કરી રહી છે, ત્યારે ગરીબોની થાળીમાં ડુંગળીનો સ્વાદ જળવાય તે માટે સરકાર અને નાફેડ દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં મોંઘવારીએ માંઝા મુકી છે.. શાકભાજી, કઠોળ, ખાદ્યતેલ સહિત દરેક વસ્તુમાં પ્રજાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જેને લઈ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે ગરીબોની થાળીમાં ડુંગળીનો સ્વાદ જળવાય તે માટે સરકાર અને નાફેડ દ્વારા રાહતદરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.. આ માટે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ ફરી રહ્યા છે. જેમાં નાગરિકોને સસ્તા ભાવે ડુંગળી સહિત ચણાની દાળ અને ઘઉંના લોટનું રાહતદરે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે સરકારની આ પહેલને ગરીબ અને મધ્યવર્ગના લોકો પણ આવકારી રહ્યા છે.. 

બજારમાં મોંઘીદાટ વેચાતી ખાદ્યસામગ્રી નાફેડ દ્વારા નાગરિકોને રાહતદરે વેચાણા કરવામાં આવી રહ્યું છે. ડુંગળીનો ભાવ હાલ બજારમાં 60થી 70 રૂપિયા પ્રતિકિલોએ વેચાય છે જેની સામે નાફેડના બેનર હેઠળ 25 રૂપિયા પ્રતિકિલ્લો વેચવામાં આવી રહી છે.. તેવી જ રીતે 60 રૂપિયે પ્રતિકિલ્લોના દરે ચણાદાળ અને 27.50 રૂપિયાના દરે લોટનું નાફેડ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગરીબ અને મધ્યમવર્ગને મોંઘવારીનો માર સહન ન કરવો પડે અને રાહતદરે ડુંગળી સહિતની ખાદ્યસામગ્રી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ