બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / On the eve of Diwali, the red door markets of Ahmedabad are witnessing a shopping spree

જાગૃતતા / અમદાવાદના લાલ દરવાજામાં પોલીસ બની ચોર, લોકોના મોબાઈલ અને પર્સ ચોર્યા, આવું કરવાનું કારણ જાણી ભૂલ સમજાઈ જશે

Dinesh

Last Updated: 07:22 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad diwali 2023 : દિવાળીને લઈને ખરીદી માટે જાણીતા એવા લાલ દરજાવાજાની બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલાનો છેલ્લો રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટ્યા

  • લાલ દરવાજામાં જામ્યો દિવાળીનો માહોલ
  • ખરીદી માટે ઉમટ્યા લાખો લોકો
  • કિંમતી ચીજવસ્તુઓ સાચવવા પોલીસની પહેલ


Ahmedabad diwali 2023 : રાજ્યમાં ધીમે ધીમે દિવાળીનો માહોલ જામી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં દિવાળીની રંગત જામી હોય તેવું બજારોની ભીડ પરથી જણાઈ રહ્યું છે. લોકો એકલ દોકલ ખરીદી કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદની શાન ગણાતી લાલાદરવાજા માર્કેટમાં પણ નાગરિકોની ભીડ જામી રહી છે. ત્યારે ખરીદી કરતા લોકોના ચહેરા પર આ દિવાળીની ચમક નજરે પડી રહી છે. તો બીજી તરફ પોલીસ પણ ચોરી જેવી બાબતોને લઈ સતર્ક જોવા મળી રહી છે

વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ 
દિવાળીને લઈને ખરીદી માટે જાણીતા એવા લાલ દરજાવાજાની બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલાનો છેલ્લો રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા હતા. દિવાળી પહેલા ખરીદીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરવખરીનો સામાન, કપડાં સહિતની નાની મોટી વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ જામી છે. 

પોલીસ દાગીના, બાળકોને સાચવવા કર્યા અલર્ટ 
ખરીદી કરતા લોકોની કિંમતી ચીજવસ્તુઓ સાચવવા પોલીસે મહત્વની પહેલ કરી છે. પોલીસ નકલી ચોર બનીને લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહી છે. મોબાઈલ, પર્સ, સોનાના દાગીના, બાળકોને સાચવવા પોલીસે લોકોને એલર્ટ કર્યા છે. અહીં 30થી વધુ પોલીસ જવાનો સાથે લોકોમાં જાગૃતતા ફેલાવવા કાર્યક્રમ યોજ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ