બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Odisha Shocker: Woman, Presumed Dead By Family, Returns To Life Moments Before Cremation In Berhampur

OMG / લાશ સળગાવવાં જતાં જ હતા ત્યારે જીવ આવ્યો ! મરેલી ગઈ જીવતી પાછી, ભારે ચમત્કારિક ઘટના

Hiralal

Last Updated: 10:20 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના બેરહામપુરમાં અંતિમ સંસ્કાર પહેલા એક મહિલા ચિતા પરથી બેઠી થઈ જતાં લોકોમાં કૌતૂક ફેલાયું હતું.

  • મર્યાં નહીં કે વિધિ થઈ નથી લોકોને એટલી ઉતાવળ
  • જીવતા માણસની અંતિમવિધિની ઘટના
  • એ તો સારુ કે અંતિમ સંસ્કાર પહેલા જાગી ગઈ
  • ઓડિશાના બેરહામપુરમાં ચોંકાવનારી ઘટના

જીવતેજીવ તો ઉતાવળ પરંતુ મરણમાં પણ ઉતાવળ. આવી ઉતાવળમાં એક જીવતી મહિલાને બાળી નાખેત એતો સારુ થયું કે સળગાવતા પહેલા તે જાગી ગઈ અને બચી ગઈ. ઓડિશાના બેરહામપુરમાં એક મહિલાને મરેલી માનીને લોકો સ્મશાનમાં લઈ ગયા પરંતુ અંતિમ સંસ્કાર પહેલા ચિતા પર બેઠી થઈ જતાં લોકો તાકતા રહી ગયા અને જે શબવાહિનીનું સાધન તેને લઈને સ્મશાને આવ્યું હતું તે જ સાધનમાં તે જીવતી થઈને ગઈ હતી. 

સળગાવતાં જતાં જ જાગી ઉઠી 
બેરહામપુરમાં 52 વર્ષીય બિજુ અમ્માની તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો શ્વાસ બંધ થઈ જતાં ડોક્ટરોએ ડેડ જાહેર કરી હતી. આ પછી ઘરના તેને શબવાહિની દ્વારા સ્મશાને લઈ ગયા અને લાશને ચિતા પર પણ રાખી હતી પરંતુ અચાનક તેમનો શ્વાસ ચાલવા લાગ્યો અને તેઓ બેઠા થઈ ગયા હતા અને જે લોકો આગ લગાડવાની તૈયારીમાં હતા બરાબર ત્યારે તે ઉઠી ગયા હતા. 

જે શબવાહિનીમાં લાશ આવી તેમાં જ જીવતી પાછી ગઈ 
અમ્માનો પરિવાર ખૂબ જ ગરીબ હોવાથી તેના અંતિમ સંસ્કાર માટે સ્થાનિક રહેવાસીઓએ પૈસા એકઠા કર્યા હતા. ચિતાની તૈયારી થઈ રહી હતી. જોકે, તે અચાનક જાગી ગઈ હતી. અંતિમ સંસ્કારમાં ભાગ લેવા પહોંચેલા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, "અમ્માએ તેની આંખો ખોલી અને અમારા કોલનો જવાબ આપ્યો, જેનાથી અમને આઘાત લાગ્યો." વાન ચાલકને ફરીથી બોલાવવામાં આવ્યો હતો અને અમ્મા તે જ વાહનમાં ઘરે ગઈ હતી.

આ ઘટનામાં શું ગણવુ? 
ડોક્ટરોની ભૂલ ગણાય કે પછી જીવ પાછો આવ્યો? આવી ઘટનાઓમાં ઘણી વાર ડોક્ટરો પણ જોયા જાણ્યા વિના જીવતાને મરેલા જાહેર કરી નાખે છે તો ઘણી વાર ચમત્કાર પણ થતો હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ