બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / 'Now the time has come...', Chief Mahant of Ayodhya Ram Temple gave a shocking statement regarding Article 30

પ્રતિક્રિયા / 'હવે સમય આવી ગયો...', ધારા 30ને લઇ અયોધ્યા રામ મંદિરના મુખ્ય મહંતે આપ્યું ચોંકાવનારું નિવેદન

Vishal Khamar

Last Updated: 02:44 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 મી એ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અયોધ્યા રામ મંદિરનાં મુખ્ય મહંત કમલનયનદાસજી મહારાજનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.રાજકોટ આવેલા કમલનયનદાસજી મહારાજનું મંદિર વિધેયકને લઈ નિવેદન સામે આવ્યું છે.

  • રાજકોટ આવેલા કમલનયનદાસજી મહારાજનું મંદિર વિધેયકને લઇ નિવેદન
  • મંદિરોમાં દાનના રૂપિયા સરકાર પાસે જાય છે: કમલનયનદાસજી મહારાજ
  • કલમ 30 અને મંદિર વિધેયક હટાવવાનો સમય આવી ગયો છે: કમલનયનદાસજી મહારાજ

અયોધ્યા રામ મંદિરનાં મુખ્ય મહંત કમલનયનદાસજી મહારાજનું મંદિર વિધેયકને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મંદિરોમાં દાનનાં રૂપિયા સરકાર પાસે જાય છે. દાનનાં રૂપિયા સરકાર પાસેથી અન્ય કામમાં જઈ રહ્યા છે. અગાઉની સરકારે લાવેલું મંદિર વિધેયક દૂર કરો. તેમજ કમલ 30 અને મંદિર વિધેયક હટાવવાનો સમય આવી ગયો છે. અયોધ્યા રામ મંદિર આતંકવાદીઓએ તોડી પાડ્યું હતું. 2 નવેમ્બરનો એ દિવસ અમને યાદ છે.

હિન્દુઓનાં મઠ મંદિરોમાં રીસીવર હશેઃ કમલનયનદાસજી મહારાજ, (મુખ્ય મહંત, રામ મંદિર) 
આ બાબતે કમલનયનદાસજી મહારાજે જણાવ્યું હતું કે, મંદિર વિધેયક શું છે. મંદિર વિધેયકમાં લખ્યું છે કે,  હિન્દુઓનાં મઠ મંદિરોમાં રીસીવર હશે. રીસીવરનાં તમામ રૂપિયા સરકારી ખાતામાં જમા થશે. તેમાંથી અમુક પૈસા ઈસાઈ મિસરીઓને આપવામાં આવશે. જે બાદ વધેલા રૂપિયા મદરેસાઓમાં આપવામાં આવે છે. જો એવું હોય તો દક્ષિણ ભારતમાં જઈને દેખીલો. તત્કાલિન પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનાં વિરોધમાં સંવિધાનમાં એક કલમ લઈને આવ્યા હતા.   એક નિયમ લઈને આવ્યા.   જેને ધારા 30 કહે છે. કલમ 30 નું પહેલું વાક્ય છે કે વ્યક્તિ કુરાન અને બાઈબલ વાંચીને આઈએએસની પરીક્ષા આપી શકે છે. પરંતું જો તમે ગીતા રામાયણનો અભ્યાસ કરાવશો તો તમારી માન્યતા રદ્દ કરી દેવામાં આવશે.  એ સમયે ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેઓ ન આવી શક્યા. ર્ડા. આંબેડકરજીએ ધારા 30  નો વિરોધ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ