બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / nick cannot take his eyes off from priyanka at citadel premiere in london

સિટાડેલ પ્રીમિયર / સરાજાહેર રોમેન્ટિક થઈ ગયું કપલ, નિક જોન્સ-પ્રિયંકા ચોપડાએ આપ્યા કીલર પોઝ, ફોટો વાયરલ

Bijal Vyas

Last Updated: 08:18 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ 'સિટાડેલ'નું પ્રીમિયર લંડનમાં યોજાયું, જેમાં પ્રિયંકાએ પતિ નિક સાથે પ્રીમિયરમાં એન્ટ્રી લીધી, સાથે કેમેરાની સામે રોમેન્ટિક ફોટોઝ ક્લિક કરાવી...જુઓ વાયરલ વીડિયો

  • પ્રિયંકા-નિકે કેમેરા સામે રોમેન્ટિક પોઝ પણ આપ્યા
  • આ જ નામથી એક ભારતીય સીરિઝ પણ બનાવવામાં આવશે
  • પ્રિયંકા ચોપરાની સીરિઝ સિટાડેલ એમેઝોન પ્રાઇમ પર 28 એપ્રિલે રિલીઝ થશે

Priyanka at citadel premiere: બોલિવુડ દેસી ગર્લ હવે હોલિવુડમાં પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે. અત્યારે પ્રિયંકા ચોપરા પોતાની આવનારી વેબ સીરિઝ 'સિટાડેલ'ને લઈને ચર્ચાનો વિષય બની છે. ગ્લોબલ સ્ટાર કહેવાતી પ્રિયંકાની આ મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ થોડા દિવસોમાં OTTની દુનિયામાં પ્રવેશવા જઈ રહી છે. હાલમાં, અભિનેત્રી આ આગામી વેબસીરિઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ વિદેશમાં 'સિટાડેલ'નું પ્રીમિયર યોજાયું હતું, જેમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે લાલ ગાઉનમાં આવી હતી.

લંડનમાં યોજાયુ સિટાડેલનું પ્રીમિયર
પ્રિયંકા ચોપરા થોડા દિવસો પહેલા 'સિટાડેલ'ના પ્રમોશન માટે પતિ અને પુત્રી સાથે ભારત આવી હતી. અહીં શોનું પ્રમોશન કર્યા બાદ અભિનેત્રીએ આ આગામી અમેરિકન શોને વિદેશમાં પણ પ્રમોટ કરવાનું શરૂ કરી દીધું છે. 'સિટાડેલ'નું પ્રીમિયર લંડનમાં યોજાયું હતું. આ સિતારાઓથી સાંજે અભિનેત્રીએ ઓફ-શોલ્ડર ડીપ નેક રેડ ગાઉન પહેર્યુ હતું.

આ લુકમાં તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ ગેટઅપમાં પ્રિયંકા એટલી સુંદર લાગી રહી હતી કે ખુદ નિક પણ તેના પરથી નજર હટાવી શક્યો નહીં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nick Jonas (@nickjonas)

વાયરલ થયા નિક-પ્રિયંકાની રોમેન્ટિક ફોટો
'સિટાડેલ'ના પ્રીમિયરની પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. નિક જે રીતે તેની લેડી લવનો હાથ પકડીને પ્રીમિયરમાં એન્ટર થયો, તેણે ફેન્સનું હૃદયને સ્પર્શી લીધું. એટલું જ નહીં, બંનેએ કેમેરા સામે રોમેન્ટિક પોઝ પણ આપ્યા હતા. નિક અને પ્રિયંકાની તસવીરો જોઈને એકબીજાને આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યા છે, ચાહકો તેને જોવા માટે મજબૂર છે.

ક્યારે રિલીઝ થશે 'સિટાડેલ'?
ઉલ્લેખનીય છે કે આ જ નામથી એક ભારતીય સીરિઝ પણ બનાવવામાં આવશે, જેમાં સામંથા રૂથ પ્રભુ અને વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સ્ટાર્સે પણ લંડનમાં સિટાડેલના પ્રીમિયરમાં બાકીના કલાકારોની સાથે પોતાની હાજરી નોંધાઇ હતી. પ્રિયંકા ચોપરાની સીરિઝ સિટાડેલ એમેઝોન પ્રાઇમ પર 28 એપ્રિલે રિલીઝ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ