બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / new cricket rule stop clock trial begins with eng vs wi t20i series

Stop Clock Trial / આજથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ નવો નિયમ લાગુ, બૉલરોએ સતર્ક રહેવું પડશે, જાણો કેમ

Arohi

Last Updated: 09:52 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Cricket Rules Stop Clock: ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝની વચ્ચે આજથી શરૂ થતી ટી20 સીરીઝમાં સ્ટોપ ક્લોક નિયમને એડ કરવામાં આવશે. આ પહેલી વખત હશે જ્યારે ઈન્ટરનેશનલ મેચમાં આ નવા નિયમનો ઉપયોગ થશે.

  • ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આજથી લાગુ થશે નવો નિયમ 
  • તેનાથી કેટલી બદલાશે ટી20 અને વનડેની રમત ? 
  • પહેલી વખત ઈન્ટરનેશનલ મેચમાં થશે આ નિયમનો ઉપયોગ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આજથી ક્રિકેટના નવા નિયમનુ ટ્રાયલ શરૂ થશે. આ નિયમને સ્ટોપ ક્લોક નામ આપવામાં આવ્યું છે. આ નિયમની એન્ટ્રીથી ઓવર પૂર્ણ થયા બાદ ફીલ્ડિંગ કરનાર ટીમ દ્વારા હવે વધારે સમય બર્બાદ નહીં કરી શકાય. ટેસ્ટ ક્રિકેટમાં આ નિયમને નહીં લગાવવામાં આવે. 

આજથી શરી થતા ઈંગ્લેન્ડ Vs વેસ્ટઈન્ડીઝ ટી20 સીરિઝમાં પહેલી વખત આ નિયમ લાગુ કરવામાં આવશે. આવતા 6 મહિના સુધી અલગ અલગ ટી20 સીરિઝમાં આ નિયમને અજમાવવામાં આવશે. જો તેના કારણે રમત પર વિપરિત અસર નહીં થાય અને તેના ફાયદા થાય છે તો તેને ટી20 અને વનડેમાં પરમનેન્ટ કરી દેવામાં આવશે. 

શું છે સ્ટોપ ક્લોક નિયમ? 
આ નિયમ હેઠળ બોલિંગ કરનાર ટીમને એક ઓવર પૂર્ણ થવાના 60 સેકેન્ડની અંદર બીજી ઓવર ફેંકવા માટે એકદમ તૈયાર રહેવાનું રહેશે. જેવી એક ઓવર પૂર્ણ થશે તો થર્ડ એમ્પાયરની ઘડીયાળ શરૂ થઈ જશે. આ ઘડીયાળ સ્ટેડિયમમાં બિગ સ્ક્રીન પર ચાલતી રહેશે. 

60 સેકેન્ડની અંદર જો બોલિંગ કરનાર ટીમ બીજી ઓવર શરૂ ન કરી શકી તો એક ઈનિંગમાં આમ બે વખત કરવા પર તો કોઈ પેનલ્ટી નહીં લાગે પરંતુ ત્રીજી વખત આમ થયું તો બોલિંગ કરનાર ટીમ પર 5 રનની પેનલ્ટી લાગી જશે. એટલે કે બેટિંગ કરનાર ટીમને 5 રન વધારે આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ