બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / nepal plane crash video of an indian passenger goes viral

પ્લેન ક્રેશ / VIDEO: છોકરાની બાધા પૂરી કરવા નેપાળ જતો હતો બિહારી, ફેસબુક લાઈવમાં કેદ થયો મોતનો મંજર

Vaidehi

Last Updated: 05:18 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાલ પ્લેન દુર્ઘટનામાં ઉત્તરપ્રદેશનાં ગાજીપુરમાં રહેનારો એક છોકરો પોતાની છેલ્લી ક્ષણોમાં FB live હતો. દોઢ મીનિટનાં વીડિયોમાં સમગ્ર પ્લેન ક્રેશની ક્લીપ કેદ થઈ ગઈ. જુઓ.

  • નેપાળ પ્લેન દુર્ઘટનામાં એક ભારતીયનો વીડિયો વાયરલ
  • ઉત્તરપ્રદેશનો યાત્રી છેલ્લી ક્ષણોમાં હતો FB લાઈવ
  • 1.50 મીનિટનાં વીડિયોમાં પ્લેન ક્રેશની ઘટના કેદ

નેપાળમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટના દરમિયાન પાંચ ભારતીયોમાંથી 4 લેન્ડિંગ દરમિયાન વિમાન ખાઈમાં પડ્યાની કેટલીક મીનિટ પહેલાં FB લાઈવ પર હતાં. ચારેય યાત્રિકો ઉત્તરપ્રદેશનાં ગાજીપુર જિલ્લાનાં રહેનારાઓ હતાં.જેમનું નામ સોનૂ જાયસવાલ, અનિલ રાજભર, અભિષેર કુશવાહા અને વિશાલ શર્મા હતું. ફ્લાઈટ દરમિયાન પોતાનો અનુભવ લોકો સાથે શેર કરવા live કર્યું. દોઢ મીનિટનાં વીડિયોમાં એક યાત્રિકે કહ્યું કે  'મોજ કરી દીધી'. જેની કેટલીક સેકન્ડો બાદ જ પ્લેન ક્રેશ થઈ ગયો હતો.

વીડિયો થયો છે વાયરલ
ભારતીય યાત્રીનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે વ્યક્તિ પોતાના સાથી મિત્રો સાથે પોતાની યાત્રાને લઈને ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. તે પોતાના દર્શકોને પણ પ્લેન અને દ્શ્યો દેખાડી રહ્યો છે અને અચાનક જ પ્લેન ક્રેશ થવાની ઘટના બને છે. વીડિયોમાં ભીષણ આગ પણ દેખાઈ રહી છે. 

5 ભારતીયોમાંથી 4 યાત્રિકો ઉત્તરપ્રદેશનાં હતાં

  1. સોનૂ જાયસવાલ
  2. અનિલ રાજભર
  3. અભિષેર કુશવાહા
  4. વિશાલ શર્મા
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ