બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / navratri 2023 five lucky plants can make you rich and bring money in your home

ધર્મ / નવરાત્રીમાં માતા લક્ષ્મી કરશે અઢળક ધન વર્ષા, બસ ઘરે વસાવી લો આ 4 ચમત્કારીક છોડ

Arohi

Last Updated: 12:18 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lucky Plants: તુલસી લગભગ દરેક ઘરમાં જોવા મળશે. તુલસીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવામાં તુલસી જેવા જ અમુક પ્લાન્ટ્સ છે જે રોપવાથી ખૂબ જ લાભ થાય છે. આ નવરાત્રીમાં આ છોડને રોપવાથી ધન લાભ થઈ શકે છે.

  • તુલસી જેટલા જ લકી છે આ પ્લાન્ટ્સ 
  • નવરાત્રીમાં ઘરે લઈ આવો આ છોડ 
  • માતા લક્ષ્મી કરશે અઢળક ધન વર્ષા

15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને તેનું સમાપન 24 ઓક્ટોબરે થશે. નવરાત્રીના આ 9 દિવસ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. આ 9 દિવસોમાં માતા દુર્ગાની પૂજાથી સૌથી વધારે લાભ થાય છે. જ્યોતિષો અનુસાર નવરાત્રીના આ 9 પવિત્ર દિવસોમાં 5 ખાસ છોડ ઘર કે તેની આસપાસ લગાવવાથી ધન લાભ થાય છે. સાથે જ માતા દુર્ગાની કૃપા તમારા પર બની રહે છે. 

તુલસી 
હિંદૂ ધર્મમાં તુલસીના છોડને સૌથી પુજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માટે નવરાત્રીમાં તુલસીના છોડને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં ધનનું આગમન થશે. 

શુંખપુષ્પીનો છોડ 
શુંખપુષ્પીનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના શુભ દિવસોમાં તેને લગાવવાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ માતા દુર્ગા પણ પ્રસન્ન થાય છે. 

કેળાનો છોડ 
માનવામાં આવે છે કે કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે અને શ્રીહરિથી માતા લક્ષ્મીનો સંબંધ થાય છે. માટે નવરાત્રીના દિવસોમાં કેળાનો છોડ લગાવવો જોઈએ. તેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ બની રહે છે. 

પારીજાતનો છોડ
નવરાત્રીમાં પારીજાતનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. પારીજાતનો છોડ લગાવવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યાર બાદ પારીજાતનો છોડ લગાવો. કહેવાય છે કે વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. સાથે જ ઘરમાં ધનનો વરસાદ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ