બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / Multibagger Stock A return of 33,670 percent in 5 years 1 lakh has become so many crores

Multibagger Stock / 5 વર્ષમાં 33,670 ટકાનું રિર્ટન: એક રૂપિયાવાળા 'શેર'ની દહાડ, 1 લાખ થઈ ગયા આટલા કરોડ

Megha

Last Updated: 10:50 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મલ્ટીબેગર સ્ટોક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ શેરે પાંચ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં 38,100% નું મજબૂત વળતર મળ્યું છે.

  • એક મલ્ટીબેગર સ્ટોક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
  • આ શેરે ટૂંકા સમયમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે.
  • આ શેરે પાંચ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. 

તમે ઘણીવાર મલ્ટીબેગર શેર વિશે સાંભળ્યું હશે, વાસ્તવમાં મલ્ટિબેગર શેર એટલે એવા શેર જેને છેલ્લા 1 વર્ષમાં 100% અથવા તેનાથી વધુ વળતર આપ્યું હોય, આવા શેરને મલ્ટિબેગર શેર કહેવામાં આવે છે. 

નોંધનીય છે કે શેરબજારમાં રોકાણ જોખમી ગણવામાં આવે છે, પરંતુ રોકાણકારો આ બાબતોને હળવાશથી લે છે અને શેરમાં રોકાણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શેરબજારમાં કેટલાક રિટેલ શેર સમાચારોમાં રહ્યા છે. મજબૂત વળતર આનું મુખ્ય કારણ છે. આવો જ એક મલ્ટીબેગર સ્ટોક હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ શેરે ટૂંકા સમયમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. આ શેરે પાંચ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. 

રોકાણકારો માટે લકી શેર! 1 રૂપિયાના શેરે 5 વર્ષમાં બનાવ્યા કરોડપતિ, તગડા  રિર્ટનના આંકડા ચોંકાવનારા | one rupee share became multibagger stock  investor earn rs 3 36 crore

આજે અમે જે શેરની વાત કરી રહ્યા છીએ તેને છેલ્લા 5 વર્ષમાં 38,100% નું મજબૂત વળતર મળ્યું છે. આ શેરનું નામ છે હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ. આ શેરે પાંચ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. 5 વર્ષ પહેલા આ શેરની કિંમત 1.13 રૂપિયા હતી એટલે કે તમને આ શેર એક ટોફીના દરે મળી શક્યો હોત. તે જ સમયે, આજે આ શેરની કિંમત 379ની રૂપિયા આસપાસ છે.

રોકાણકારો માટે લકી શેર! 1 રૂપિયાના શેરે 5 વર્ષમાં બનાવ્યા કરોડપતિ, તગડા  રિર્ટનના આંકડા ચોંકાવનારા | one rupee share became multibagger stock  investor earn rs 3 36 crore

રિયલ એસ્ટેટ એજન્સીનો સ્ટોક છેલ્લા છ મહિનાથી તેજીની નોંધ પર છે. હાલમાં આ સ્મોલ કેપ શેર લગભગ રૂ. 126 થી વધીને રૂ. 380 થઇ ગયો છે. મતલબ કે આ સમયગાળા દરમિયાન શેરે રોકાણકારોને 200 ટકા વળતર આપ્યું છે.  

વધુ વાંચો: ઓછા રોકાણમાં તગડા રિટર્નનો મોકો: શેર બજારમાં ઈસ્યૂ થશે નવા 4 IPO, ક્લિક કરી જાણો કામની વિગત

જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ મલ્ટીબેગર સ્મોલ કેપ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તેનું મૂલ્ય રૂ. 3 લાખ હોત. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેનું મૂલ્ય રૂ. 3.65 લાખ હોત. એ જ રીતે, જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત રૂ. 3.36 કરોડ હોત.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ