બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / most handsome ias india tina dabi ex husband athar aamir khan

Photo Viral / લોકોએ કહ્યું, ભારતનો સૌથી હેન્ડસમ IAS, બોલીવુડ એક્ટર પણ ફીક્કા પડે, ટીના ડાબીના પૂર્વ પતિની તસવીર વાયરલ

Arohi

Last Updated: 05:13 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીના ડાબી પોતાના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. ત્યાં જ IAS અતહર આમિર ખાન પોતાના લુક્સના કારણે ચર્ચામાં આવ્યો છે. લોકો તેમને ઈન્ડિયાનો સૌથી હેન્ડસમ IAS ઓફિસર ગણાવી રહ્યા છે.

  • IAS ટીના ડાબીના પૂર્વ પતિ ચર્ચામાં 
  • ફોટો થઈ રહ્યા છે વાયરલ 
  • લોકો કહી રહ્યા છે મોસ્ટ હેન્ડસમ IAS

UPSC ટોપર અને IAS ટીના ડાબી પોતાના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે ઈન્સ્ટાગ્રામ પર સતત પ્રેમમાં ડૂબેલા ફોટો શેર કરી રહ્યા છે. લોકો બન્નેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યાં જ ટીનાના પૂર્વ પતિ અને IAS અતહર આમિર ખાન પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. IAS અતહર આમિર ખાન પણ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ફેમસ છે ખાનગી એન્કાઉન્ટ પરથી તે પોતાના ફોટો શેર કરતા રહે છે. 

 

થોડા જ દિવસ પહેલા કાશ્મીરી IAS અતહર આમિર ખાને પોતાની શાનદાર તસવીર પોસ્ટ કરી છે. જેના પર તેમના ફેન્સે તેમને ઈન્ડિયાના સૌથી હેન્ડસમ IAS ઓફિસર ગણાવ્યા છે. 

IAS અતહર આમિર ખાન 2015માં UPSC એક્ઝામના સેકન્ડ ટોપર છે. તે એક IITian પણ છે. હાલ તે શ્રીનગરમાં પોસ્ટેડ છે. અતહર શ્રીનગર નગર નિગમના કમીશ્નર અને શ્રીનગર સ્માર્ટ સિટી લિમિટેડના CEO છે. તે પોતાના લુક્સને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 5 લાખ 70 હજાર લોકો ફોલો કરે છે. 

કાશ્મીરના રહેનાર અતહર આમિર ખાને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કર્યો છે. જેમાં તે શ્રીનગરના નાગિન ઝીલની પાસે સનસેટ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. ફોટોમાં અતહર બ્લેક ટી-શર્ટ અને જિન્સમાં જોવા મળી રહ્યા છે ફોટોના બેકગ્રાન્ડ પણ ખૂબ સુંદર છે. ઝીલ અને પહાડની પાછળ ઢળતા સુરજનો સીન  જોવા લાયક છે. 

અતહર આમિર ખાનના પોસ્ટને 1 લાખથી વધારે લોકોએ લાઈક કર્યું છે. લોકો કમેન્ટ કરી તેમના લુક્સના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું સ્માર્ટ લુકના મામલામાં તમને કોઈ બોલિવુડ સ્ટાર પણ પાછળ ન પાડી શકે. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- તમે ઈન્ડિયાના સૌથી હેન્ડસમ ઓફિસર છો સર. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ