બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / More than 150 cases of diarrhea-vomiting have been reported in Junagadh Civil Hospital in the last 1 month

એલર્ટ / જૂનાગઢવાસીઓ સાચવજો: છેલ્લાં 1 મહિનામાં આ બીમારીએ સિવિલમાં ભરડો લીધો, નોંધાયા 150થી વધુ કેસ

Dinesh

Last Updated: 03:40 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, શહેરમાં મિશ્ર ઋતુના કારણે હાલ રોગચાળો વકરી રહ્યો છે અને લોકોએ પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે કેટલીક સામન્ય બાબતોનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે.

  • જૂનાગઢમાં રોગચાળો વકર્યો
  • ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો
  • 1 મહિનમાં ઝાડા-ઉલ્ટીના 150થી વધુ કેસ નોંધાયા


રાજ્યના વિવિધ વિસ્તારોમાં મિશ્ર ઋતુના કારણે બીમારીએ માઝા મૂકી છે ત્યારે જૂનાગઢમાં ઘણાં લાંબા સમયથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે ત્યારે શહેરમાં બપોર સુધી ગરમી પ્રકોપ બતાવી રહી છે અને બપોર બાદ અચાનક વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે અને જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ પડી રહી છે.

બહારનો ખોરાક ન લેવા તબીબે આપી સલાહ
છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 150થી વધુ કેસ નોંધાયા છે. જે મામલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં મિશ્ર ઋતુના કારણે હાલ રોગચાળો વકરી રહ્યો છે અને લોકોએ પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે કેટલીક સામન્ય બાબતોનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. બને ત્યાં સુધી બહારનો અખાદ્ય ખોરાક લેવાનું ટાળવાનું ડોક્ટર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે. 

આરોગ્ય તંત્ર એલર્ટ
આરોગ્ય તંત્રએ આ ઉપરાંત એ પણ જણાવ્યું હતું કે, આ પ્રકારના રોગની સારવાર માટે જરૂરી દવાઓનો જથ્થો હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે પરંતુ અત્રે મહત્વનું છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ન માત્ર જૂનાગઢ પુરતી પરંતુ સમગ્ર સૌરાષ્ઠવાસીઓ માટે ઉપયોગી થઈ રહી છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ