બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / ભાવનગર / Morari Bapu gives Rs. 1 lakh for martyred soldiers

મદદ / મોરારિ બાપુએ ચીન સાથે અથડામણમાં શહીદ થયેલા 20 જવાનોના પરિવારજનોને 1-1 લાખની સહાયની કરી જાહેરાત

Kavan

Last Updated: 11:47 PM, 19 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ચીન બોર્ડર પર થયેલા ઘર્ષણની ઘટનાને લઇને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, આ અથડામણમાં દેશના 20 જવાનો શહીદ થયાં છે. ત્યારે ગુજરાતના પ્રખર રામાયણી અને જાણીતા સંત મોરારીબાપુના શ્રોતા દ્વારા શહીદ જવાનોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાની મદદ પહોંચાડવાની જાહેરાત કરી હતી.

  • ભારત-ચીન અથડામણમાં શહીદ થયેલા જવાનોની વ્હારે આવ્યા મોરારી બાપુના શ્રોતા
  • દરેક જવાનના પરિવારજનોને કરશે 1-1 લાખની મદદ

મોરારીબાપુના શ્રોતા દ્વારા આ તમામ રકમ શહીદોના પરિવારજનોના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. તેવી વાત પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઇ હતી જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે. 

કોરોના વોરિયર્સ માટે જાહેર કર્યા હતા 1 કરોડ રૂપિયા 

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુના શ્રોતાએ અગાઉ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 1 કરોડનું દાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ગંભીર સંકટ સામે આજે વિશ્વ લડી રહ્યું છે. ભારત દેશ પણ આ સંકટનો સામનો કરી રહ્યો છે. દેશને આવી પડેલી આફતમાંથી ઉગારવા માટે અનેક લોકો મદદ આવી રહ્યા છે. ત્યારે જાણીતા કથાકાર મોરારીબાપુના શ્રોતાએ મોટું દાન જાહેર કર્યું છે. કોરોના વાયરસને લઈ રૂપિયા એક કરોડનું દાન પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે. મોરારીબાપુના શ્રોતાના આ ઉમદા કામને લઈ ચારે બાજુ તેમની પ્રશંસા થઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ