બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / monthly rashifal september 2023 unlucky for these four rashi

રાશિ ભવિષ્ય / વૃષભ સહિત આ 4 રાશિના જાતકો રહે સાવધ, સપ્ટેમ્બરમાં પૈસેટકે થઇ શકે છે મોટું નુકસાન

Bijal Vyas

Last Updated: 09:10 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ પંચાગ અનુસાર, આ મહિનોની શરુઆત કજરી તીજ અને જન્માષ્ટમીથી શરુ થવા જઇ રહ્યો છે, જેના કારણે આ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે.

  • આ મહિનોની શરુઆત કજરી તીજ અને જન્માષ્ટમીથી શરુ થવા જઇ રહ્યો છે
  • વૃષભ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મહિનો ઉતાર ચઢાવ ભરેલુ રહેશે
  • મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું સૌથી વધારે ધ્યાન રાખવુ પડશે

Rashifal september 2023: ગણતરીના દિવસોમાં જ સપ્ટેમ્બરના મહિનો શરુ થવા જઇ રહ્યો છે અને આ મહિનો અમુક રાશિઓ માટે મુશ્કેલ લાવવાની છે. હિન્દુ પંચાગ અનુસાર, આ મહિનોની શરુઆત કજરી તીજ અને જન્માષ્ટમીથી શરુ થવા જઇ રહ્યો છે, જેના કારણે આ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. 

જ્યોતિષોનું માનવુ છે કે, આ મહિનામાં અમુક રાશિઓના ખર્ચમાં વધારો થશે અને અમુક રાશિઓ માટે આ મહિનો લકી રહેવાનો છે. તો અમુક રાશિઓ સાવધાની રાખવાની જરુર પડશે. આવો જાણીએ તે 4 રાશિઓ વિશે જેણે સાવચેત રહેવાનું છે...

1. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મહિનો ઉતાર ચઢાવ ભરેલુ રહેશે. આ મહિનામાં મહેનત ખૂબજ વધારે કરવી પડી શકે છે. આર્થિક મુશ્કિલોનો સમાનો કરવો પડી શકે છે.  વૃષભ રાશિના જાતકોનું બજેટ હલી શકે છે, તેમાટે સમજી વિચારીને ખર્ચ કરો, દુશ્મનોથી સાવધાન રહેવુ પડશે. કાર્યક્ષેત્રમાં ખૂબ જ સ્પર્ધાનો સામનો કરવો પડશે. 

Topic | VTV Gujarati

2. સિંહ રાશિ
કરિયર અને રોજગારને લઇ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ મહિને રોકાણમાં સાવધાન રહો નહીંતો નુકસાન થઇ શકે છે. મતભેદથી સાવધાન રહો. 

સપ્ટેમ્બર મહિનામાં સિંહ રાશિવાળા પોતાની વાણીમાં કઠોકતા ન લાવો. દાંપત્ય જીવનમાં નોક ઝોક થઇ શકે છે. પરિવારની સાથે પ્રોપર્ટીને લઇ વાદ-વિવાદ થઇ શકે છે. 

3. કુંભ રાશિ
કામના પ્રતિ ભાગદોડ કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય થોડુ ખરાબ થઇ શકે છે. જેના કારણે ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થી માટે આ સમયે ચડાવ ઉતાર ભર્યો રહેશે. 

નવા વર્ષથી રાશિ અનુસાર શરૂ કરો આ જ્યોતિષી ઉપાયો, આખુંય વર્ષ જીવનમાં રહેશે  સુખ-શાંતિ અને સમૃદ્ધી | happy new year astro remedies in 2023 to get money  and prosperity

4. મીન રાશિ
શનિની સાડા સાતીની સાથે કારણ મીન રાશિના જાતકોને વ્યવસાયિક જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું સૌથી વધારે ધ્યાન રાખવુ પડશે. ધન બચાવા માટે કઠિનતાઓનો સામનો કરવો પડી શકે છે. 

મીન રાશિના જાતકોને બિઝનાસમાં પ્રતિદ્વંદિઓથી પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. વરિષ્ઠ અધિકારીઓથી મતભેદ થઇ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ