હવામાન / ગુજરાતમાં આ વિસ્તારોમાં હજુ તોફાની પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, દરિયામાં કરંટ

monsoon 2020 rain in Gujarat weather forecast for 14th august

ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મેઘો ઘમરોળશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x