બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Modi Cabinet declared today that the LPG cylinder will be sold in 600 rupees for ujjwala yojna

BIG BREAKING / 600 રૂપિયામાં મળશે ગેસનો બાટલો: મોદી કેબિનેટે ગરીબ-મિડલ ક્લાસ માટે ફરી લીધો મોટો નિર્ણય, જાણો કોને મળશે લાભ

Vaidehi

Last Updated: 03:54 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી કેબિનેટે ઊજ્જવલાનાં લાભાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે.

  • મોદી કેબિનેટે સામાન્ય જનતાને આપી ખુશ ખબર
  • ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને LPG 600 રૂપિયામાં મળશે
  • સબ્સિડીને 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી

મોદી કેબિનેટે આજે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓની સબ્સિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટે રક્ષાબંધન અને ઓણમનાં દિવસે LPGમાં 200 રૂપિયાનાં ઘટાડાની ઘોષણા કરી હતી હવે આજે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ માટે 200થી વધારીને 300 રૂપિયાની સબ્સિડી કરી દેવામાં આવી છે.

600 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીટિંગ બાદની પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ થઈ છે. અમે રક્ષાબંધન અને ઓણમનાં પર્વે રાંધણ ગેસનાં સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે કિંમત 1100થી ઘટીને 900 રૂપિયા થઈ હતી. તે સમયે ઊજ્જવલા યોજનનાં લાભાર્થીઓને 700 રૂપિયામાં સિલિન્ડર મળતો હતો. હવે ઊજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને 300 રૂપિયાની સબ્સિડી મળશે એટલે કે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને હવેથી ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે'

અન્ય શું નિર્ણયો લેવાયા?

  • કેબિનેટે વન દેવતાનાં નામ પર તેલંગાણામાં કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલય ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ સેંટ્રલ ટ્રાઈબલ યૂનિવર્સિટી 889 કરોડનાં ખર્ચે બનશે. 
  • કેબિનેટે સેન્ટ્રલ ટર્મરિક બોર્ડ બનાવવાની પણ મંજૂરી આપી દીધી. પીએમ મોદીએ આ અંગે તેલંગાણામાં જાહેરાત કરી હતી. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ