બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

VTV / સ્પોર્ટસ / Cricket / MI fans went angry after team replaced rohit sharma with Hardik Pandya

IPL 2024 / રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવવું મુંબઈ ઈન્ડિયન્સ પડશે ભારે! ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને, એક જ દિવસમાં બતાવી દીધી તાકાત

Vaidehi

Last Updated: 04:41 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની કેપ્ટનશીપ રદ કર્યા બાદ મુંબઈ ઈંડિયંસનાં ફેન્સ રોષે ભરાયા. સોશિયલ મીડિયા પર 4.5 લાખ ફોલોઅર્સે વિરોધ દર્શાવ્યો.

  • મુંબઈ ઈંડિયંસનાં નિર્ણયથી ફેન્સ નારાજ
  • રોહિત શર્મા રિપ્લેસ થતાં ફેન્સ ભડકી ઊઠ્યાં
  • ધડાધડ સોશિયલ મીડિયા પર કર્યું અનફોલો

મુંબઈ ઈંડિયંસે શુક્રવારે 15 ડિસેમ્બરનાં 2024 IPLને લઈને મોટું એલાન કર્યું હતું. મુંબઈ ઈંડિયંસે રોહિત શર્મા પાસેથી ટીમની કેપ્ટનશીપ છીનવીને ટીમની કમાન હાર્દિક પંડ્યાનાં હાથમાં મૂકી દીધી છે. છેલ્લાં 10 વર્ષોથી ટીમનાં કેપ્ટન રહેલા રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈંડિયંસે 5 વખત ટાઈટલ જીત્યું છે.  મુંબઈ ઈંડિયંસનાં આ નિર્ણયથી ફેન્સ નારાજ થયા છે અને તેમણે ટીમનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ગુસ્સો કાઢ્યો છે. આશરે 4.5 લાખ ફેન્સે ટીમનો સાથ છોડી દીધો છે. એક વ્યક્તિએ તો MIની જર્સીમાં જ આગ લગાડી દીધી.

5 લાખ લોકોએ ધડાધડ કર્યું અનફોલો
મુંબઈ ઈંડિયંસે જેવું IPL 2024 માટે ટીમનાં નવા કેપ્ટનનાં નામનું એલાન કર્યું તેવું તાત્કાલિક ફોલોઅર્સે ટીમનાં ઓફિશિય ઈંસ્ટાગ્રામ એકાઉન્ટને અનફોલો કરવાનું શરૂ કરી દીધું. ગઈકાલથી લઈને આજે બપોરે 4.30 સુધી આશરે 5 લાખ લોકોએ MIનાં ઈંસ્ટાગ્રામ એકાઉન્ટને અનફોલો કરી દીધું છે.

ફેન્સ થયાં નારાજ
સોશિયલ મીડિયાનાં આંકડાઓ દર્શાવતી કંપની સોશિયલબ્લેડ અનુસાર ટીમની યૂટ્યૂબમાંથી 10 હજાર લોકોએ ચેનલને અનસબસ્ક્રાઈબ કર્યું છે જ્યારે ટ્વીટર પર આશરે 33 હજાર ફેન્સે ટીમનો સાથ છોડ્યો છે.  જ્યારે એક વ્યક્તિએ તો ટીમથી નારાજ થઈને MIની જર્સી સડગાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ