બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Market down during festivals too, Sensex and Nifty close again after 2 days with red mark

stock market / તહેવારોમાં પણ માર્કેટ ડાઉન, 2 દિવસ પછી ફરીથી સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે થયા બંધ

Pravin Joshi

Last Updated: 04:55 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE સેન્સેક્સ 237 પોઈન્ટ ઘટીને 63,874 પર બંધ થયો. નિફ્ટી પણ 61 પોઈન્ટ ઘટીને 19,079 પર આવી ગયો છે.

  • સ્ટોક માર્કેટ ઘટાડા સાથે બંધ થયું
  • નિફ્ટી 61 પોઈન્ટ ઘટીને 19,079 પર બંધ 
  • સેન્સેક્સ 237 પોઈન્ટ ઘટીને 63,874 પર બંધ 


BSE સેન્સેક્સ 237 પોઈન્ટ ઘટીને 63,874 પર બંધ થયો. નિફ્ટી પણ 61 પોઈન્ટ ઘટીને 19,079 પર આવી ગયો છે. બજારમાં સૌથી વધુ વેચવાલી ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં થઈ હતી. જ્યારે રિયલ્ટી સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. મંગળવારે શેરબજારમાં સતત બે દિવસ ફરીથી ખરીદ-વેચાણ જોવા મળી હતી. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. BSE સેન્સેક્સ 237 પોઈન્ટ ઘટીને 63,874 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 61 પોઈન્ટ ઘટીને 19,079 પર આવી ગયો છે. બજારમાં સૌથી વધુ વેચવાલી ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં થઈ હતી. જ્યારે રિયલ્ટી સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. ગઈકાલે BSE સેન્સેક્સ 329 પોઈન્ટના ઉછાળા સાથે 64,112 પર બંધ થયો હતો.

રિયલ્ટી સેક્ટરમાં ખરીદી જોવા મળી 

બજારમાં સૌથી વધુ વેચવાલી ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં જોવા મળી હતી. રિયલ્ટી સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. સોમવારે BSE સેન્સેક્સ 329 પોઈન્ટના ઉછાળા સાથે 64,112 પર બંધ થયો હતો. મંગળવારે, તે દિવસના ઉચ્ચ સ્તરથી 580 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

Tag | VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ