બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Margashirsha Purnima: The house will be full of wealth, just adopt these 4 remedies

Margashirsha Purnima 2023 / ઘરમાં ભરાઇ જશે ધનનો ભંડાર, બસ માર્ગશીર્ષ પૂનમના દિવસે અપનાવો આ 4 ઉપાય

Pooja Khunti

Last Updated: 03:10 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Margashirsha Purnima 2023: સનાતન ધર્મની અંદર પૂર્ણિમા તિથિનું ખૂબજ મહત્વ હોય છે. પૂર્ણિમા તિથિ માતા લક્ષ્મીજી અને ચંદ્ર દેવને સમર્પિત છે. માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે.

  • હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબજ મહત્વ હોય છે
  • માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે ગંગા સ્નાનનું ખૂબજ મહત્વ છે
  • આ ઉપાય કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થશે

હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબજ મહત્વ હોય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે માર્ગશીર્ષ પૂર્ણિમા 26 ડિસેમ્બર 2023નાં રોજ આવી રહી છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાનાં દિવસે સકારાત્મક ઉર્જા મળે છે. જેથી ચારે બાજુ વાતાવરણ શુધ્ધ થઈ જાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એકસાથે પૂજા કરવાથી સાધકને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે ગંગા સ્નાનનું ખૂબજ મહત્વ છે. ગંગા સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે. આ દિવસે અમુક ઉપાય કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થશે. માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે આ ઉપાયો કરવા જોઈએ. 

પીપળને પાણી ચડાવવું 
પૂર્ણિમાનાં દિવસે પીપળનું વૃક્ષ વાવવું જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે આ ગુરુ ગ્રહની પ્રતિકૂળ અસરોને ઘટાડે છે. માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે સૂર્યોદય પછી પાણીની અંદર દૂધ અને તલ ઉમેરી પીપળને ચડાવો અને સાત વાત પરિક્રમા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારમાં સુખ, પ્રગતિ, વિકાસ અને સમૃધ્ધિ આવે છે. 

ગંગા સ્નાન 
માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે ગંગા સ્નાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી ભક્તને તમામ પ્રકારનાં પાપોમાંથી મુક્તિ મળે છે. 

ખીરનો ભોગ 
માર્ગશીર્ષ પૂર્ણિમાનાં દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ચડાવવો જોઈએ. આ દિવસે ખીરનો ભોગ ચડાવવાથી સાધક પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેનું ઘર ધન અને ધાન્યથી ભરાઈ જાય છે. 

ઘરે ચાંદીનો સિક્કો લઈ આવો 
ઘરે સોના અથવા ચાંદીનો સિક્કો લઈ આવવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી ઘરે આવે છે. શ્રીયંત્રની અંદર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જો આ તમારા ઘરની અંદર હશે તો તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. પૂર્ણિમાનાં દિવસે કોડી, કુબેર, યંત્ર અને એકતરફી નારિયળ ઘરે લઈ આવવાથી સમૃધ્ધિ આવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ