બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / marathi actress ishwari deshpande is no more

દુઃખદ / 25 વર્ષીય એક્ટ્રેસ અને તેના મંગેતરનું કાર અકસ્માતમાં મોત, ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

Kinjari

Last Updated: 02:22 PM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ઇશ્વરી દેશપાંડે અને તેના મંગેતર શુભમ નાંદેડનું કાર અકસ્માતમાં મૃત્યુ થયુ છે.

  • મરાઠી અભિનેત્રીનું અકસ્માતમાં નિધન
  • ઇશ્વરી દેશપાંડે અને તેના મંગેતરનું મોત
  • 2 ફિલ્મોનું શૂટિંગ પતાવ્યું હતું પરંતુ...

રિપોર્ટ અનુસાર ગોવાના બાગા-કલંગુટમાં તેમની કારનું એક્સિડેન્ટ થયું હતુ અને ગાડી ઝાડ સાથે અથડાઇને નીચે પડી ગઇ હતી. ગાડી પાણીમાં ડૂબી ગઇ હતી જેથી બંનેનું મોત થયું હતું. પોલીસે બંનેની લાશ અને કાર બંને કબ્જામાં લઇ લીધી છે. 


હાલમાં જ ઇશ્વરી અને શુભમની સગાઇ હતી. આવતા મહિને બંને લગ્ન કરવાના હતા પરંતુ લગ્ન પહેલા જ બંનેનું જીવન પતી ગયું. એક્ટ્રેસ ઇશ્વરી માત્ર 25 વર્ષની હતી અને તેનો મંગેતર 28 વર્ષનો હતો. 

કહેવામાં આવી રહ્યું છે કે, કારનું સેન્ટ્રલ લોક હોવાના કારણે બંને લોકો ગાડીમાં ફસાઇ ગયા હતા. જેના કારણે તેમના નાકમાં અને મોઢામાં પાણી ભરાઇ ગયું અને બંનેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક ઉપચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુવાર થઇ ગઇ હતી. 

તમને જણાવી દઇએ કે, ઇશ્વરી પૂણેમાં રહેતી હતી અને તેનો પતિ સિટી વિસ્તારમાં રહેતો હતો. એક્ટિંગમાં રસ હોવાના કારણે ઇશ્વરીએ ફિલ્મ લાઇન સિલેક્ટ કરી અને હિન્દી તેમજ મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા. થોડા દિવસ પહેલા તેણે એક મરાઠી અને એક હિન્દી ફિલ્મનું શૂટિંગ પતાવ્યું હતું. બંને ફિલ્મોની રિલીઝ પહેલાના બધા કામ અધૂરા રહી ગયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ