બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Mantra Chanting Benefits of health and mind get relief from stress

ધર્મ / આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી... મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય, જાણો

Arohi

Last Updated: 04:58 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mantra Chanting Benefits: મંત્રોના જાપ વ્યક્તિને આધ્યાત્મક રીતે જોડવાની સાથે જ મન અને મગજને શાંત કરે છે. મંત્રોના પ્રભાવથી વ્યક્તિમાં સકારાત્મકતા આવે છે. સ્ટ્રેસ પોતાની જાતે જ દૂર થઈ જાય છે.

  • મંત્રોના જાપનું ખૂબ છે મહત્વ 
  • મેન્ટલ હેલ્થ પર પડે છે સકારાત્મક અસર 
  • જાણો તેના 5 ફાયદાઓ વિશે 

સનાતન ધર્મમાં આધ્યાત્મિક અને ધાર્મિક રીતે મંત્રોનું ખૂબ જ મહત્વ છે. ઘરમાં નાની પૂજાથી લઈને મોટા હવન અને કથાઓમાં પણ મંત્રોનો જાપ કરવામાં આવે છે. આ આધ્યાત્મિક રીતે સારૂ રહે છે. આ તમારા સ્વાસ્થ્યથી લઈને મેન્ટલ હેલ્થ સુધી સકારાત્મક પ્રભાવ કરે છે. તેનાથી સ્ટ્રેસથી મુક્તિ મળે છે. વ્યક્તિની એકાગ્રતા વધે છે. સ્વાસ્થ્ય સારૂ રહે છે. તેના ઉપરાંત પણ ઘણા ફાયદા પ્રાપ્ત થાય છે. 

મંત્રોના જાપ કરવાથી વ્યક્તિને પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળે છે. મન શાંત રહે છે અને સારા વિચાર આવે છે. મંત્રોના ઉચ્ચારથી મનની શક્તિ વધે છે. વ્યક્તિમાં સાહસ અને આત્મવિશ્વાસ આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મંત્રોના જાપ બધાને કરવો જોઈએ.  

સ્ટ્રેસ થાય છે ઓછો 
આજના સમયમાં વધારે લોકો સ્ટ્રેસથી ઝઝુમી રહ્યા છે. તેના કારણે જીવનમાં ભાગદોડની સાથે જ ખરાબ લાઈફસ્ટાઈલ અને એકલતા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિનું મન અશાંત અને મગજ પર સ્ટ્રેલ વધે છે. જો તમે પણ સ્ટ્રેસ અનુભવી રહ્યા છો તો મંત્રોનો જાપ શરૂ કરી દો. દરરોજ થોડી જ મિનિટોનો મંત્રનો જાપ સ્ટ્રેસને દૂર કરે છે. તેનાથી તંત્રિકા તંત્ર શાંત થઈ જશે. આ મનને શાંત રાખવામાં મદદ કરે છે. 

વધે છે એકાગ્રતા 
એકાગ્રતા તમારા મનતી લઈને માનસિક સ્વાસ્થ્યને સ્ટ્રોગ કરે છે. એકાગ્રતા વધવાથી વ્યક્તિ પોતાના મનને કંટ્રોલમાં કરી શકે છે. જો તમે પણ એકાગ્રતા વધાવવા માંગો છો તો મંત્રોનો જાપ શરૂ કરો. આમ કરવાથી માનસિક સ્પષ્ટતા અને સંજ્ઞાનાત્મક કાર્યોમાં સુધાર આવશે. 

આધ્યાત્મથી થાય છે કનેક્શન 
દરરોજ નિયમિક રીતે મંત્રોનો જાપ કરવાથી આધ્યાત્મ સાથે કનેક્શન થાય છે. જે પણ વ્યક્તિ સતત આમ કરે છે. તેમની આધ્યાત્મિક ચેતના વધે છે. તેનાથી દૈવીય ઉર્જા પ્રાપ્ત થાય છે. જે તેમના જીવનમાં રોશનીનું કામ કરે છે. આવો વ્યક્તિ જેના સંપર્કમાં આવે છે. ત્યાં જ પોઝિટિવ એનર્જી છોડે છે. 

માનસિક સ્થિતિ થાય છે સારી 
નિયમિત રીતે મંત્રોનો જાપ માનસિકથી લઈને ભાવનાત્મક રીતે વ્યક્તિને મજબૂત કરે છે. માનસિક સ્થિતિ એકદમ દ્રઢ થઈ જાય છે. મનુષ્યમાં દ્રઠતા આવવા પર તેમના જીવનનું કલ્યાણ થઈ જાય છે. ત્યાં જ જે પણ કામને દ્રઢતાથી કરે છે. તેમાં સફળતા મળે છે. 

અંદરથી આવશે સકારાત્મક ઉર્જા 
દરરોજ મંત્રોના જાપથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. નકારાત્મકતા દૂર થાય છે. સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. તેનાથી વ્યક્તિની આસપાસ કોઈ નેગેટિવ શક્તિ નથી ભટકી શકતી. તે દૂર થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ