બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / manipur congress president resigned 8 mlas can hold bjps hand

રાજકારણ / હવે આ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ કથળી, પ્રદેશ અધ્યક્ષે આપ્યુ રાજીનામુ, 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે

Dharmishtha

Last Updated: 10:15 AM, 20 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણીથી કેટલાક મહિના પહેલા કોંગ્રેસને મણિપુરમાં મોટો ઝટકો લાગી શકે છે.

  • આજે કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે
  • બિરેન સિંહને ફરી સત્તા મેળવવાનો પ્રયાસ
  • હાલમાં પંજાબમાં વિવાદે કોંગ્રેસની ચિંતા વધારી છે

આજે કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ આજે એટલે કે મંગળવારે પાર્ટીમાંથી ઓછોમાં ઓછા 8 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. ત્યારે મણિપુર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અઘ્યક્ષ ગોવિંદાસ કોન્થોજમે પણ રાજીનામુ આપી દીધું છે. કોન્થોજમ વિષ્ણુપુર સીટથી 6 વાર વિધાયક રહી ચૂક્યા છે. કોન્થોજમ ડિસેમ્બર 2020માં મણિપુર એકમના પ્રમુખ બનાયા ગયા હતા. આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી બિરેન સિંહ સત્તા ફરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હાલમાં પંજાબમાં વિવાદે કોંગ્રેસની ચિંતા વધારી છે

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાલમાં નવજોત સિંહને પાર્ટીને નવો પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા છે . જેમાં પહેલા સિદ્ધુ અને રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ગેર વર્તણૂક સહિત અનેક મામલા પર તકરાર જારી હતી. બન્ને નેતાઓની વચ્ચે તણાવ જોવા મળ્યો છે. મૃખ્ય નેતૃત્વના ત્રણ સભ્ય સમિતિને ગથિત કર્યા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પોતે બન્ને નેતાઓની મુલાકાત કરી હતી.

ભાજપમાં થયેલા ફેરફાર

ગત જૂનમાં ભાજપે શારદા દેવીના મણિપુર વિસ્તારમાં કમાન આપી હતી એજન્સી અનુસાર પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ વાતની પુષ્ટિ કરી હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા તરફથી દેવીના નામને મંજૂરી મળી હતી. આની પહેલા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાઈખોમ ટીકેન્દ્ર સિંહનું મે માં કોવિડના કારણે મોત થયુ હતુ. આ ઉપરાંત ભાજપે આસામમાં ભાવેશ કલિતાને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા હતા. તેમણે રંજીત કુમાર દાસની જગ્યા લીધી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ