બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / mangal Transit these zodiac signs will be filled with money there will be a lot of profit

Mars Transit / વાસી ઉત્તરાયણના બીજા દિવસે મંગળ બદલશે ચાલ: આ રાશિના જાતકોને થશે લાભ

Manisha Jogi

Last Updated: 06:03 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ ગ્રહ 2024ના પહેલા મહિનામાં ચાલ બદલશે. કુંડળીમાં મંગળ શુભ પરિસ્થિતિમાં હોય તો વ્યક્તિમાં ભરપૂર આત્મવિશ્વાસ હોય છે. મંગળની ચાલમાં પરિવર્તન થવાથી તમામ રાશિના જાતકો પર સકારાત્મક અસર થશે.

  • મંગળ પહેલા મહિનામાં ચાલ બદલશે
  • તમામ રાશિના જાતકો પર અસર થશે
  • આ રાશિના જાતકોની બદલાઈ જશે કિસ્મત

મંગળ ગ્રહ 2024ના પહેલા મહિનામાં ચાલ બદલશે. મંગળ ગ્રહનો થોડા દિવસમાં ઉદય થશે, જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. કુંડળીમાં મંગળ શુભ પરિસ્થિતિમાં હોય તો વ્યક્તિમાં ભરપૂર આત્મવિશ્વાસ હોય છે. મંગળનો 16 જાન્યુઆરીના રોજ ધન રાશિમાં ઉદય થશે. મંગળની ચાલમાં પરિવર્તન થવાથી તમામ રાશિના જાતકો પર સકારાત્મક અસર થશે. 

આ રાશિના જાતકો પર થશે અસર
વૃશ્વિક
- આ રાશિના જાતકોને મંગળ રાશિ પરિવર્તનથી શુભ પરિણામ પ્રાપ્ત થશે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. નાણાંકીય લાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. સુખ અને શાંતિનો માહોલ રહેશે. કરિઅરમાં પ્રમોશન મળવાની સંભાવના છે. 

વધુ વાંચો: ગુરુવારે વિશેષ શુભયોગનું થશે નિર્માણ, આ ત્રણ રાશિના જાતકોને તમામ ક્ષેત્રે મળશે અપાર સફળતા

તુલા- મંગળનો ઉદય થવાથી તુલા રાશિના જાતકોને લાભ થઈ શકે છે. બોસ અને કલીગના સપોર્ટથી તમામ ટાસ્ક સારી રીતે પૂર્ણ કરી શકશો. આર્થિક પરેશાની દૂર થશે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. વિદેશ યાત્રા કરવાની પ્રબળ સંભાવના છે. 

સિંહ- મંગળ ઉદયથી સિંહ રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. ઘરમાં સુખ અને શાંતિનો માહોલ રહેશે. જીવનમાં જે પણ તકલીફ છે, તે મિત્રની મદદથી દૂર થઈ જશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ