બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / maharashtra story manoj jarange agreed to end his fast after 9 days maratha reservation ntc

BIG NEWS / મરાઠા આંદોલનમાં સરકારને રાહત: મનોજ જરાંગેએ અનશન ખતમ કર્યું, અનામત લાગુ કરવા બે મહિનાનો સમય આપ્યો

Dinesh

Last Updated: 08:44 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

maratha reservation : મનોજ જરાંગે કહ્યું કે, હું સરકારને અપીલ કરૂ છું કે, મરાઠા આરક્ષણ મુદ્દો ઉકેલાય નહી ત્યાં સુધી કોઈ પણ ભરતી પણ કરવામાં ન આવે જે અંતિમ અલ્ટીમેટમ આપી રહ્યાં છીએ.

  • મહારાષ્ટ્રમામ મરાઠા આંદોલનનો મુદ્દો
  • મનોજ જરાંગેએ અનશન ખતમ કર્યું
  • સરકારને બે મહિના સુધી આપ્યો સમય


maratha reservation : મરાઠા આરક્ષણ મુદ્દે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે તેમનો 9 દિવસનો અનશન ખતમ કર્યો છે. સાથો સાથ તેમણે સરકારને આ મુદ્દો ઉકેલવા માટે બે મહિનાનો સમય પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, જો આનામત મુદ્દો નહી ઉકેલવામાં આવે તો તેમના ક્રમિક ધરણા ચાલુ રહેશે. વધુમાં કહ્યું કે, હું સરકારને અપીલ કરૂ છું કે, મરાઠા આરક્ષણ મુદ્દો ઉકેલાય નહી ત્યાં સુધી કોઈ પણ ભરતી પણ કરવામાં ન આવે જે અંતિમ અલ્ટીમેટમ આપી રહ્યાં છીએ.

Today announced Maharashtra ban by Maratha movement

'મરાઠાઓ માટે લડી રહ્યાં છીએ'
તેમણે કહ્યું કે, મરાઠાવાડાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. પરંતુ અમે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ફેલાયેલા મરાઠાઓ માટે લડી રહ્યાં છીએ, અમે 40 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે તેમજ તે માટે રાહ પણ જોઈ છે. જ્યાં સુધી સરકાર અનામત નહી આપે ત્યાં સુધી જપીશ નહી. વધુમાં તેમણે સવાલ કરતા કહ્યું કે, શુ અમારે સરકારને વધુ સમય આપવો જોઈએ. હું તમને પૂછી રહ્યો છું કેમ કે, તમારો નિર્ણય કાયમી છે. 

સરકારને આપ્યો અલ્ટીમેટમ
મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા મનોજ જરાંગેએ કહ્યું કે, દરેક જિલ્લામાં લોકો આનશન પર બેઠલા છે અને આંદોલન કરી રહ્યાં છે. જે લોકો મને કહી રહ્યાં છે રોડ પર આવી જાઓ અને અનામત માટે લડો. માટે જ તમને પૂછી રહ્યો છું કે, હવે આપણે સરકારને સમય આપવો જોઈએ કે નહી અને આપવો જોઈએ તો કેટલો ? 2  મહિનાનો સમય આપીએ છીએ. કેમ કે, પૂરા મહારાષ્ટ્રમાં કામ કરવાની જરૂરિયાત છે. જેઓ વચન તોડશે તો આપણે તેમને દરેક જગ્યાએ રોકીશું. આપણે મુબંઈ તરફ ચાલીશું. આપણે સામાજિક, રાજનીતિક અને આર્થિક કામ બંઘ કારવી દઈશું. મનોજ જરાંગે કહ્યું કે, શુ આપણે 24 ડિસેમ્બર સુધી સમય આપવો જોઈએ ? કેમ કે તેમણે જસ્ટિસ શિંદે કમેટીને 24 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. મરાઠા નેતાએ કહ્યું કે, મંત્રી ધનજંય મુડા 8 દિવસ વધુ માંગી રહ્યાં છે. જે 2 જાન્યુઆરી સુધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ