બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / maharashtra ncp political crisis eknath shinde statement on ncp ajit pawar takes oath

મહારાષ્ટ્ર રાજકીય સંકટ / 'હવે બુલેટ ટ્રેનની ઝડપે'.... અજિત પવારના સ્વાગતમાં બોલ્યાં CM શિંદે, નવા ડેપ્યુટી CM હવે આપશે બીજો ઝટકો

Hiralal

Last Updated: 03:46 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિત પવારના સરકારમાં જોડાવા પર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનું મોટું નિવેદન સામે આવ્યું છે.

  • અજિત પવારના સરકારમાં જોડાવા પર બોલ્યાં સીએમ એકનાથ શિંદે
  • કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ કાજે અજિત પવાર અને તેમના  નેતાઓનું સ્વાગત
  • રાજ્યમાં હવે ડબલ નહીં ટ્રિપલ એન્જિનની સરકાર 

મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. એનસીપીના દિગ્ગજ નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર 18 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા છે. અજિત પવાર શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યાં છે. 

મહારાષ્ટ્રમાં હવે  ટ્રિપલ એન્જિનની સરકાર
અજીત પવારના સરકારમાં સામેલ થવા પર સીએમ એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સીએમ શિંદેએ કહ્યું છે કે પહેલા મહારાષ્ટ્રમાં ડબલ એન્જિનની સરકાર હતી, હવે ટ્રિપલ એન્જિનની સરકાર બની છે. તેઓ મહારાષ્ટ્રના વિકાસમાં નવા ભાગીદાર છે. અજીત પવારનું સ્વાગત છે. તેમણે કહ્યું કે સરકાર હવે બુલેટ ટ્રેનની ઝડપે દોડશે. 

અજિત પવાર હવે એનસીપી પર દાવો કરી શકે 
સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારના સમર્થનમાં 35 ધારાસભ્યો છે. સૂત્રોનું માનીએ તો હવે અજિત પવાર એનસીપી પર પણ દાવો કરી શકે છે. સૂત્રોએ તો એમ પણ કહ્યું હતું કે એનસીપીના પાંચમાંથી ત્રણ સાંસદો પણ અજિત પવારની સાથે છે. રવિવારે અજિત પવારની સાથે એનસીપીના નવ ધારાસભ્યો શિંદેની સરકારમાં સામેલ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ