બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Maharashtra High Court notices to Center: What is the basis of distributing Remedisvir Induction

મહામારી / મુંબઈ હાઈકોર્ટનો મોદી સરકારને સવાલ : દેશના 40 ટકા કેસ મહારાષ્ટ્રમાં છે તો પછી તેમના માટે આવું કેમ

Hiralal

Last Updated: 04:26 PM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં રેમડેસિવિર દવાની તંગીના મુદ્દે બોમ્બે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે.

  • બોમ્બે હાઈકોર્ટે રેમડેસિવિરની અછતની નોંધ લીધી 
  • દેશમાં 40 ટકા કોરોના કેસ મહારાષ્ટ્રમાં 
  • મહારાષ્ટ્રને સૌથી વધારે રેમડેસિવિર ઈન્જેક્સન મળવા જોઈએ

મહારાષ્ટ્રમાં દેશના 40 ટકા કોરોના કેસો 
બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે કેન્દ્ર સરકાર પાસેથી એવું જાણવા માંગ્યું કે દેશમાં મહારાષ્ટ્ર એક જ એવું રાજ્ય છે કે જ્યાં કોરોનાના 40 ટકા કેસો છે તો પછી પછી રાજ્યોને કયા આધારે રેમડેસિવિર દવાનું વિતરણ કરાઈ રહ્યું છે. કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના 40 ટકા કેસો છે અને તેથી તેને તે પ્રમાણે રેમડેસિવિરનું વિતરણ થવું જોઈએ. 

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર-કેન્દ્ર સરકારને ફટકાર લગાવી 

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે જિલ્લામાં મનમાની રીતે રેમડેસિવિર અપાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે 13 એપ્રિલ અને 18 એપ્રિલે નાગપુરમાં રેમડેસિવિરની એક શીશી પણ કેમ ન મોકલી.આ કેસના પક્ષકારે કોર્ટને જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને 30 ટકા રેમડેસિવિર દવા રાજ્યને મળવા જોઈએ.

કોર્ટે કહ્યું કે કોરોનાથી હાલત સૌથી ખરાબ બની છે. જીવન રક્ષક દવાઓથી અછત છે. ઓક્સિજનનો પૂરતો સપ્લાય થતો નથી. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ ઘણો ઓછો છે. નાગપુરમાં કોરોનાના મજબૂત વેરિએન્ટ સામે આવી રહ્યાં છે. 

સરકાર કંપનીઓને નિર્દેશ આપી શકે 

કોર્ટે કહ્યું કે અમે એફડીએનો જોઈન્ટ ડિરેક્ટર સાથે બેઠક કરી છે. આવું એટલા માટે કરાઈ રહ્યું છે કે રાજ્યની સમિતિ રેમડેસિવિરની સાચી ફાળવણી કરી રહી નથી.7 કંપનીઓ દેશમાં રેમડેસિવિરનો સપ્લાય પૂરો પાડી રહી છે.કંપનીઓએ એ શહેરોને વધારે દવા આપવી જોઈએ કે જ્યાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ છે. નાગપુર એવા શહેરમાં સામેલ છે. તેને માટે સરકાર તેને ઓર્ડર આપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ