બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / magh gupt navratri 2024 know shubh muhurat significance dos and donts

શક્તિ ઉપાસના / આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી: 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Arohi

Last Updated: 08:28 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Magh Gupt Navratri 2024: પંચાગ અનુસાર એક વર્ષમાં 4 નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર, શારદીય નવરાત્રીની સાથે 2 ગુપ્ત નવરાત્રી હોય છે. બધી નવરાત્રીના 9 દિવસ મા આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે.

  • એક વર્ષમાં આવે છે 4 નવરાત્રી 
  • આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી
  • 9 દિવસ ભૂલથી પણ ન કરતા આ કામો 

હિંદૂ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે જેમાંથી એક છે નવરાત્રી. પંચાગ અનુસાર એક વર્ષમાં 4 નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર, શારદીય નવરાત્રીની સાથે 2 ગુપ્ત નવરાત્રી પણ હોય છે. બધી નવરાત્રીના 9 દિવસ જગત જનની મા આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે. હાલ માઘ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે. 

શુભ મુહૂર્ત 
વર્ષ 2024ની પહેલી નવરાત્રી ગુપ્ત નવરાત્રી આજે એટલે કે 10 જાન્યુઆરીથી શરૂ થવાની છે. ત્યાં જ તેનું સમાપન 18 ફેબ્રુઆરીએ થશે. પંચાંગ અનુસાર 10 ફેબ્રુઆરીએ સવારે 4.28 વાગ્યાથી 11 ફેબ્રુઆરી રાત 12.47 સુધી પ્રતિપદા તિથિ રહેશે. ઘટનાસ્થાનનું શુભ મુહૂર્ત 10 ફેબ્રુઆરી એટલે કે આજે 8.45 વાગ્યાથી સવારે 10.10 સુધી રહેશે. માતા દુર્ગાના ભક્ત આ 1 કલાક અને 25 મિનિટના સમયમાં ઘટસ્થાપના કરી શકે છે. 

ગુપ્ત નવરાત્રિનું મહત્વ 
ગુપ્ત નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાની કૃપા આપણા પર બની રહેશે. આ 9 દિવસોમાં તમે ગુપ્ત રીતે દેવીની પૂજા કરી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. જે લોકો માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજાકરે છે. તેમના જીવનથી બધા કષ્ટ દૂર થઈ જાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે. આ 9 દિવસ તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું નહીં તો માતા ભગવતી તમારાથી નારાજ થઈ શકે છે. આવો જાણીએ ગુપ્ત નવરાત્રીમાં શું ન કરવું જોઈએ. 

શું ન કરવું 

  • ગુપ્ત નવરાત્રીના 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે. આ  દિવસોમાં ભૂલથી પણ તામસિક ભોજન જેમ કે માસ મદિરા, લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. 
  • ગુપ્ત નવરાત્રીના દિવસે કોઈ પણ નકારાત્મક વિચાર ન કરવા. કોઈ સાથે વિવાદ ન કરો. ક્રોધિત ન થાય અને કોઈની નિંદા ન કરો. 

વધુ વાંચો: બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે આ 4 તારીખોમાં જન્મેલા લોકો: ગમે તેને તાત્કાલિક કરી લે છે આકર્ષિત

  • ગુપ્ત નવરાત્રીના 9 દિવસ ઘરને સ્વચ્છ રાખો. કોઈ પણ પ્રકારની ગંદકીને ઘરથી બહાર કરી દો. જો ઘરમાં ગંદકી રહે છે તો માતા દુર્ગા ક્રોધિત થઈ શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ