બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Lunar Eclipse 2023 chandra grahan timing effect on zodiac signs

ધર્મ / શરદ પૂનમે જ ચંદ્રગ્રહણ: ભારતમાં સૂતક લાગશે કે નહીં? જાણો કઈ રાશિના જાતકો પર કેવી થશે અસર

Arohi

Last Updated: 03:20 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lunar Eclipse 2023: વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ નવરાત્રીના થોડા દિવસ બાદ લાગશે. નવરાત્રીનો પર્વ 23 ઓક્ટોબરે સમાપ્ત થશે અને પછી 28 ઓક્ટોબરે ગ્રહણ લાગશે.

  • ઓક્ટોબરમાં જ છે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 
  • ભારતમાં સૂતક લાગશે કે નહીં?   
  • જાણો ચંદ્ર ગ્રહણની કેવી પડશે અસર 

ઓક્ટોબર મહિનો ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ લાગશે અન હવે 28 ઓક્ટોબરે મધરાત્રીએ વર્ષનું બીજુ અને છેલ્લુ ચંદ્ર ગ્રહણ લાગશે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. 

વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ 
વર્ષનું બીજુ અને છેલ્લું ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરની મધરાત્રીએ લાગશે. એવામાં તે 29 ઓક્ટોબરે સવારે 1.05 મિનિટ પર પ્રારંભ થશે અને રાત્રે 2.24 મિનિટ પર સમાપ્ત થશે. 

ભારત ઉપરાંત આ દેશમાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ 
વર્ષનું છેલ્લુ ગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રીકા, નોર્થ અમેરિકા, ઉત્તર અને પૂર્વ દક્ષિણ અમેરિકા, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકા અને એટલાંટિક મહાસાગારમાં જોવા મળશે.

ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ 
ચંદ્ર ગ્રહણનો સૂતર કાળ 9 કલાક પહેલાથી માન્ય હોય છે. ભારતમાં દેખાવવાના કારણે આ ગ્રહણનો સૂતક કાળ 28 ઓક્ટોબરે સાંજે 4.05 મિનિટથી માન્ય ગણાશે.

વર્ષના છેલ્લ ગ્રહણની આ રાશિઓ પર પડશે અસર 
જ્યોતિષાચાર્યો અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ મેષ રાશિ અને આશા નક્ષત્રમાં લાગશે. ગ્રહણ કાળ વખતે મેષ, વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકોને સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવે છે. આ ગ્રહણનું મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોને શુભ ફળ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ