બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / બિઝનેસ / Extra / lpg-dealership-application-offer-gujarat-bihar-distributors-uttar-pradesh-condition

NULL / મળી રહ્યો છે ગેસ એજન્સી શરૂ કરવાનો મૌકો થશે લાખોની કમાણી

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઘણી વખત એવું જોવામાં આવ્યુ છે કે લોકો પોતાનો બિઝનેસ કરવા ઇચ્છે છે પરંતુ સારો મૌકો નથી મળતો હોતો આ સાથે જ લોકોની પૈસા હોવા છતાં પોતાની દુકાન નથી ખોલી શકતા તો હવે આવા લોકો માટે એક સારા સમાચાર છે જેનો ફાયદો ઉઠાવીને તેઓ વેપાર શરૂ કરી શકે છે.

વાસ્તવમાં દેશની સરકારી ઓયલ માર્કેટિંગ કંપની LPG ગેસ એજન્સી ખોલવા જઇ રહી છે. આ માટે કંપનીની તરફથી ડિલરશિપ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. જોકે આ મૌકો દેશના કેટલાક રાજ્યોને જ મળશે. જી હા જે રાજ્યોનો લાભ મળશે તેમાં બિહાર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ છે. જો તમે પણ આ રાજ્યોમાં રહેતા હશો તો આ તક ઝડપી ચોક્કસ ઝડપી લેવી જોઇએ.

શું છે શરતો:

જોકે અરજી કરવા માટે કેટલીક શરતો પણ છે જે નીચે મુજબ છે...

- તમારા પાસે એક સ્થાયી એડ્રેસ અને જમીન હોય એટલે કે જો તમે અરજી કરવા જઇ રહ્યા છો તો તમારી પાસે સ્થાયી એડ્રેસ હોવુ જોઇએ. આ સિવાય તમારી પાસે ગેસ એજન્સીને ઓફિસ અને ગોડાઉન માટે પર્યાપ્ત જમીન અથવા સ્થાન હોવુ જોઇએ.

-  અરજી કરનારની ક્વાલિફિકેશન ઓછામાં ઓછુ હાઇ સ્કૂલ સુધીની હોવી જોઇએ.

- આ સાથે જ અરજી કરનારની ઉંમર 21 વર્ષ કે તેનાથી વધારેની હોવી જોઇએ. 

- આ સિવાય અરજી કરનારને 2-4 લાખ રૂપિયાને સિક્યોરિટી તરીકે જમા કરાવવાના રહેશે.

આ રીતે કરો અપ્લાય:

જો તમે ગેસ એજન્સી માટે ડિલરશિપ લેવા માટે ઇચ્છો છો તો તમારે ઓફિશ્યલ વેબસાઇટ www.lpgvitarakchayan.in પર જવાનું રહેશે જ્યાં તમને નોટિફિકેશન મળશે. જોકે આ નોટિફિકેશન વાંચવા માટે રજિસ્ટ્રેશન કરાવવું રહેશે. આ માટે લોગઇન કરી https://www.lpgvitarakchayan.in/advertisement-list.php માં તમારા રાજ્યની પસંદગી કરીને અરજી કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ