બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Lookout notice announced in Vadodara boat accident case

કાર્યવાહી / વડોદરા બોટ દુર્ઘટના: લુકઆઉટ નોટિસ જાહેર, ઓપરેટર પાસે બોટની નહોતી તાલીમ; હેલ્પરને તરતાં નહોતું આવડતું

Vishal Khamar

Last Updated: 10:00 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા બોટ દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોલીસ દ્વારા અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓ સામે વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા લૂક આઉટ નોટિસ બહાર પાડી તેઓની શોધખોળ હાથ ધરી છે.

  • વડોદરા બોટ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી
  • પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન 
  • આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડી 

 વડોદરા બોટ દુર્ઘટના મામલે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપ્યું હતુ કે, આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડી છે. તેમજ આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ ઓફીસની મદદ લેવામાં આવી છે. ગઈકાલે આરોપીઓ પકડાયા તેમના મોબાઈલની ચકાસણી કરાઈ હતી. તેમજ આરોપીની કડકાઈથી પૂછપરછ પણ કરાઈ હતી. 

આવકનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો 
આરોપીઓ કબૂલાત કરી કે ડોલ્ફીન નામની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે કંપની નિલેશ જૈનની હતી. તેમજ આવકનું રિપોર્ટીંગ પરેશ શાહ અને  નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો. ટીકીટ વેચાણની માહિતી પણ પરેશ શાહ અને નિલેશ જૈનને આપવામાં આવતી હતી. પરેશ શાહ અને નિલેશ જૈનને આખરે પોલીસે આરોપી બનાવ્યો હતો. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો. તેમજ હાલ પરેશ શાહ, પુત્ર, પુત્રી અને તેની પત્નિ મળી ચારેયને આરોપી બનાવાયા છે. 

વધુ વાંચોઃ વડોદરા બોટ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, જાણો અરજીમાં કોની સામે કાર્યવાહી કરવાની માંગ

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આ કેસમાં નિમવામાં આવશે
તેમજ નયન ગોહિલ પાસે બોટ ચલાવવા માટેની કોઈ તાલીમ ન હતી. હેલ્પરને સ્વીમીંગ પણ આવડતી ન હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આ કેસમાં નિમવામાં આવશે. લેક ઝોનમાં બેદરકારીના તમામ પુરાવાઓ પોલીસે ભેગા કર્યા અને હજી પણ ભેગા કરવામાં આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ